આવીને સસરાનું ગામ મરાવ્યું. આ ઉપરથી ફાજ પાછી વાળા અને
ધરાષ્ટ્ર મારવા ચાલ્યા. આ જગ્યાએ આડકીરતાછ જે ફામાં હતા
તેને સામાવાળે ખુબ્યા, તેથી તેણે તે ગામને પાદર જઇને રાણાજીને કહ્યું
જે, શાન સારા થતા નથી, માટે પાછા વળેા. પછી પાછા વળીને મેરે
થાણે આવીને મેશાણુ કર્યું. આ ઠેકાણે રાણાએ પાતાના કારભારી અને
સરદારને ઓલાવીને પૂછ્યું કે, આ શરબંધિયાને ચડેલે પગાર કર્યોથી
આપીશું ? ” ત્યારે સરદારાએ કહ્યું જે, “મેજે પાવડીના ઠાકાર રતનિસ-
છે તથા આધારિયાના ઠાકાર શુદોજી આપણા પરગણામાં મેત્રાસિયેાને
મેકલીને લૂટફાટ કરાવેછે, માટે તેનાં એ ગામ લૂટિયે ઍટલે
માંના માલ આવશે, તેમાંથી પગાર ચૂકાવી આપીશું.” પછી ત્યાંથી અ
ધારિયા ઉપર ગયા ત્યારે ત્યાંના ઢાકાર નાશીને માને ધાવડીમાં પેઢા અને
મરચા બાંધીને પાવડીના ગામ મેજે જીમણુવાસમાં સા તૈયારથઈને લ
ઢવા સારૂ ખેઠા. મોજે થાણેથી પાછલી રાત્રે રાણાજીની ફાજ
ચડીને અધારિણે ગઇ, ત્યારે તે ગામ ઉજ્જડ દીઠું એટલે તે ફાજ ગુમ
સુવાસ ઉપર ગઈ. ત્યાં મરચામાંથી અંધુકા છૂટી, તે ઉપરથી રાણાજીની
રાજમાંના આગળ ચાલનારાઓએ ગાળિયા ચલાવી, તેથી ધારિયાના
ડાકાર અણુદાજી મરાયે, એટલે સુમહુવાસમાં બીજા માણૂસ હતાંતે ના
શાને ડુંગરા ઉપર સડી ગયાઁ. પછી ગામ મારયુ અને લૂટયું. ત્યાર પછી
તરંતજ રાણાજી જતે પાવડીમાં ઉતા, અને તે ગામ પણ મારવુ તથા
છૂટયુ' અને માલ લઇને પાછા વળ્યા, તે મોટે સરે આવીને પઢાવ કર્યાં.
આ ઠેકાણે પાવડીના ઠકાર માંદુધરી લઇને રાણુાજી પાસે આવ્યા, અને
માજે મધારિયામાં રાણાજીને ત્રીજો ભાગ ઠરાવ્યે, અને સામસામાં ત-
ખત રીતે બરાબસ્ત કર્યો. પછી આસપાસના મેવાશિયાના જમાન 4-
અને સંવત્ ૧૮૭૨ (૪૦ સ૦ ૧૮૧૬)માં રાણાએ રૂાજ મેરી નાંખી અને
પાતે દાંતામાં ગયે..
ઠાકાર વખતાછ જીતાનિયે એક વેળા રાણુા જગતસિંહને કહ્યું
ઉં, ખાલીવાસ તથા કુખીવાસથી મારે ખર્ચ પૂરી થતા નથી, માટે
મને કાંઈ વધારે આપે.” રાણાએ કહ્યું જે, “તમારા બાપને મળેલું છે, તેથી
વધારે હવે તમને મળવાનું નથી.” આવું સાંભળીને વખતા
ઢીસે દેવાન સમરોરખાનની પાસે ગયા, અને તેને કહ્યું કે,
રીસાવીને
મને ફાજ