પૃષ્ઠ:Rasmala II.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૦
રાસમાળા


હુકમ કરયા જે “જીવાને મારનારને મારી નાંખેા.” પછી ચારેમગ અને શ્વારા ચડયા પશુ સા છવાના મુવાથી રાજી હતા, તેથી આધા. પાછા જતે પાછા આવ્યા અને કહ્યું જે ખૂની અમારે હાથ આવ્યે નહિ, આ બનાવ બનવા ઉપરથી જગતસિંહના મનમાં આવ્યું જે, મારા કારભા- રીને હારસિંહે ભરાખ્યા અને હવે મને પશુ મારશે. આ પ્રમાણે તે લે!- કાંના આગળ કેહેવા લાગ્યા, ત્યારે ન્હારસિંહે રાણાને કહેવરાવ્યું જે, “તમે મારે માથે બદનામ શા વાસ્તે મૂકાછે? હું તમારા ગામમાંથી જાઉં છું.” આ પ્રમાણે કહીને પેાતે અહમદનગર જવા સારૂ' તૈયાર થયે, ત્યારે લેકએ રાણાજીને કહ્યું જે, ન્હામિદ્રુજી રીસાઈ જાયછે માટે તેમને પાછા વાળા; એ જાય તેમાં તમારી શાભા નહિ. આવું સાંભળીને રાણા- જિયે માણસ મોકલીને ન્હાસિંહને પાછા વાત્યા પછી લેકાએ તે બન્ને ભાયાને કસુના પાયા. આ વાતને એક મહિઁના થયા એટલે કે યે રા છિને વેઢુમ બાલ્યા જે તમતે ન્હાસિહું મારશે, આ વાત માનીને રાણાજી સુદાસણે ગયા અને ત્યાં બે મહિના સુધી ઠાકાર મેહુાખસિંહ ને ઘેર રહ્યા. ત્યારે ત્હારસિંહું તથા કારભારિયા મળીને મનાવા ગયા; અતે મનાવીને દાંતામાં તેડી લાવ્યા. ત્યાં દસ બાર દિવસ રહીને નાહી તે પેથાપુરમાં અતીતના મામાં જઇને રહ્યા, અને કહ્યું જે, મને તે ન્હાર- સિંહ મારી નાંખશે. પછી ત્યાં એક મહિના રહ્યા ત્યાર પછી કરીને બના વી આ૫ે, તેવામાં તાવ વગેરે મંદવાડ થયા, તે એક મહિના રા રહીને સંવત્ ૧૮૭૯ (f૦ સ૦ ૧૮૨૩)ના કાગળુ દિને િ વસે ગુજરી ગયા. જગતસિંહ રાણાના ભરણુ પછી હરસિક ગાદિયે ખેડા સંવત્ ૧૮૯૨ (ઈ૦ સ૦ ૧૮૩૬ ) માં ઉદેપુરના રાણા જવાનસિંહ શ્રી અંબાજીની યાત્રા કરવા પધારવા, ત્યારે તેણે રાણા ન્હારસિદ્ઘતે ભેટ લેવાને મેલાવ્યા, ને પેતે અબાજીમાં ઉતા હતા. તેણે ન્હારસિંહને કહેવરાવ્યું જે આપણી મુલાકાત કેવા પ્રકારે થશે, એ વિષેની નૈષ કાંઈ તમારા દતરમાં છે. ચ્ય! ઉપરથી હારસિંહૈ સા કારમારિયાને પૂછીને ત- પાસ કરાવ્યા, પણ કાંઈ દાખલા મળ્યે નહિ, ત્યારે બડા ધરડા લેાકાને