પૃષ્ઠ:Rasmala II.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૨
રાસમાળા


મૈં ભામિયાના શિરપાવ લીધા અને આપ્યાત્યાર પછી સાહેબ મુભાઇ પાન હા ગયે, અને ભામિયા સા સતે ફેંકાણે ગયા. હિંદુ રાજામમાં મુખ્ય, Uડરના મહારાજા ગંભીરસિંહૈં, સ્પડુનગરના મહારાજા ક્રસિદ્ધ અને રાણુા મ્હારસિદ્ધ હતા; મુસલમાત સરદારોમાં પાલશ્રૃપુરતા દિવાન તેખાંન, રાધનપુરના નવાબ અને વડગામના દિવાન સમશેરખાન એ ટેક્ષા હતા. તે પછી રાણા હૃારસિદ્ધ પોતાના પરગણાના ખટારત માટે મેજર મૈત્ર પાસે પાલગુપુર ગયા, અને તેને જઈને અરજ કરી કે, અમારા પરગણુામાં અડ્ડાબસ્ત રાખવા સારૂ અગ્રેજ સરકારની જમી રાખી છે, પણુ અંગ્રેજ સરકારના મેઢુના કે પાળા નહિં આવતાં પાલણપુરના દાનજીના મેહેતા તથા પાળા શા માટે આવેછે? અમે કાંઇ તેમની સાથે બદોબસ્ત કર્યા નથી ૧ પાલણપુરના દિવાન, (સેનગઢમાં) ૧ મઅેક યુસફ (સન ૧૩૯૫ સુધી), ૨ હુસન (સન ૧૭૯૫-૧૪૪૦) || ૩ સાલાર (૧૪૪૦-૧૪૬૧) ૪ ઉસમાન (૧૪૬૧-૧૪૮૩) હેમતખાંન. ધ સુધન (૧૪૮૩-૧૯૦૫) હું સુનંહિઃખા (૧૫૦૫-૧૫૦૯) ૭ અલીશેર (૧૫-૯-૧૧૨૫) ૮ શિકખાન પ૨૫-૧૫૪૮) ૯ ગજનીખાન (૧૫૪૮–૧૫૫૦) ૧૦ ખાનજી (૧૫૫૦-૧૫૭૬), । ૧૩ શ્રીરાજખાન (૧૯૧૬-૧૬૭૪) 1 ૧૧ ગજનીખાન (૧૫૭૬-૧૯૧૪) ૧૨ પાહારખાન (૧૯૧૪-૧૯૧૬) . ૧૪ સુજાહિદખાં (૧૬૭૪–૧૬૯૯) (પાલણપુરમાં ગાદી સ્થાપી ૧૫ સલીમખાન | (૧૬૯૯–૧૭૦૦)