પૃષ્ઠ:Rasmala II.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૩
દાંતા.


આ તકરારને ખુલાસા હૃારસિદ્ધને મેજરે ખાતરી પૂર્વક આપ્યા નહિ; અને નવરાત્ર નજદીક આવ્યાં. તેથી રજા લઈને રાણાજી માતાએ પધારયા. છેવટે જ્યારે લાંગર સાહેબ સાદરે આવ્યા. ત્યારે તેણે દ્વિવાનજીતી જસી ઉડાડી, તેના પેહેલાં તે આશરે સત્તાવીસ વર્ષ સુધી રહી. ૧૬ ૧૮ કરીમદાદખાન ૨૦ બહાદુખાન ઈ. સ. (૧૭૨૨-૧૭૩૦) (૧૭૪૪–૧૭૭૮) 1 ૧૯ પાહારખાન ૨૧ સલીમખાન (ઈ. સ. ૧૭૩૦-૧૭૪૪) ઈ. સ. ૧૯૪૮-૧૭૮૧ A ૨૨ શખાન (૧૭૮૧-૧૭૮૮) કમાલખાન ઈ. સ. ૧૭૦૦-૧૦૦૮ છરાળખાન મીંજો ઈ. સ.(૧૭૦૮-૧૭૨૨) T. ર૭ જોરાવરખાનજી હુમkખાનજી (૧૮૫૪-૧૮૭૮) માલખાન સનબીબી ર૩ સુખારીજખાન પદભ્રષ્ટ. ઉસમાનખાન ફતેખાન ' પીરખાન ૨૪ સમશેરખાન | (૧૭૯૪) ઉસમાનખાનજી પીરાજ ખાનત્રીજો (૧૭૯૪-૧૯૧૨) ૨૬ તેહખાન (૧૮૧૨–૧૮૫૪) સિક દરખાનજી d ૨૮ શેરમહંમદ્ખાનજી ( ૧૯૭૮ માં ગાયિ ખેઠા છે.) પાલણપુર તાબે ૩૧૫૦ ચારસ મૈક્ષ જમીન, ૪પર ગામ, સુમારે એ લાખ ચૈત્રીશ હાર માણસની વસ્તી, અને વાર્ષિક ઉપજ સુમારે ચાર લાખ રૂપિયાની છે, તેમાંથી રૂ.૫૦૦૦૧) ગાયકવાડ સરકારને ખંડણીના આપેછે; અને દાંતાના રાણા પાસેથી રૂ૫૦૦) લે છે. સર શેર મહુમર્દખાનજીને કે. સી. ઈ. ઈ. ના તાબ આપવામાં આવ્યા. અને ૧૧ તાપનું માન મળે છે. ૨ કર્નલ લાંગે ઘણા વર્ષ સુધી મહીકાંઠાના પેલિટિકલ એજ-ટી મેફી ની છે, ત્યાં તેનું નામ સર્વ ઠેકાણે પ્રસિદ્ધ છે અને મેગ્ય રીતે તેના નામને માન આપવામાં આવેછે.