પૃષ્ઠ:Rasmala II.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૫
દાંતા.

દાંતા. દાંતાવાળાના વરાની સુદાસણાની શાખા વિષેની નોંધ.. rav જ્યારે રાણા માનસિંહના કુંવર ગસિદ્ધ દાંતાનો ગાદિયે હતા, અને તેના ભાઇ જસવાછ રાણપુરનું જીવક ભાગવતે હતા, ત્યારે પુજાજી રાણાને કુંવર અમરસિહ જે રાણા માનસિંહના ભાઇ થતા હતેા તે સુદાસણેહતેા. આવેળાએ સુદાસણાને તામે માત્ર સુદાસણુંજ હતુ. અમરસિંહ શૂરવીર ચેન્ દેા હતા, અને તે જસવાજીનુ રાણપુર પેાતાને તાબે કરવા પ્રતેા હતા તેથી રાણપુર ઊપર ચડી આવીને તેણે ત્યાંનાં ઢાર ધણીવાર વાળી આણ્યાં હતાં. એક સમયે તેણે રાણપુર ઉપર ફેરા કરીને ભેશા વાળી ત્યારે જસવાર્જિ એ કાડાવ્યું જે, “ કાકા! મારે દૂધખાવાની ભેંશ હતી તે તે તમારે લેવી ચૈગ્ય ન હતી. ” ત્યારે અમરસિંહે ઉત્તર મોકલ્યું કે, “રાણુપરની ધ રતીમાં પાડા ધણા છે માટે જો તમને દૂધ પીવાનું મન થાય તે તેમાંથી ફાઇનું પીજો.” પછી જસવાર્જિંયે આ વાત દાંતે જઇને રાણા માનસિંહ-- ને સંભળાવી તે દિલગીર થયેા. માનસિંહે કહ્યું જે, “આ સમયે અમરસિ- હુ છેડવા જેવા નથી, માટે કાઇ સમયે જોઇ લઇશું.” પછી રાણા માનસ- હું અદાવત રાખીને મેવાશિયાને અને ગઢિયાને સલાહ આપીજે, “તમે અ-- મસિંહને મારી નાંખા તા તમને ઇનામ આપુ .” આ ઉપરથી તે લેકે સુ- દાસાને હરકત કરવા લાગ્યા. એક સમયે ગઢિયા લેકાએ સુદાસાનાં ઢા- જે લીધાં, તેની વાહારે અમરસિદ્ધ ચડયે! અને માજે ભાલુસણે જતાં તે ઢાર પડાવી લાગે, ત્યારે સુદાસણાને એક ખેડૂતે આવીને કહ્યું ને તમે તમામ ઢાર પાછાં વાળ્યાં, પણ મારા એક અળદ સે રૂપિયાના છે તે એ માં નથી, માટે તમે કાંઇ મારી વાહાર કરી નથી.” આવું સાંભળીને અમરસિંહ પાા ધાડ પછવાડે ગયે, અને તે ખળદને પાછો વાળવા માં- રહ્યા પણ તે ભડકીને નાઠો ને પાછે વળ્યા નહિ, ત્યારે અમરસિહું જાણ્યું જે, “આ બળદને ધાડવાળા લઈ જશે તેા મારી આબરૂ જશે એમ વિ- મારીને ખરછી મારી તેથી બળદ મરી ગયે, અને અમરસિદ્ધ પાહે આવ્યા. તે ચાર મહિના જીવીતે મરણ પામ્યા, એટલે લેાકા કેહેવા લા