પૃષ્ઠ:Rasmala II.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૬
રાસમાળા


ગ્યા જે બળદની હત્યા લાગી તેથી એ ભરાયા, તે એવી રીતે કે તે મેજે ચિત્રાસણીના ઠાકારને મિત્રાચારીને લીધે મળવા ગયા હતા, ત્યાંથી પાછા વળ્યેશ ત્યારે તેની સાથે એક મીર હતા, તેને કહ્યું જે, “આ વેળા- માં ખારવટિયા ઘણુા છે, અને તું મારી સાથે દે!ડી શકીશ નહિ માટે મારી સાથે આવીશ નહિ.” ત્યારે મારે કહ્યું જે, “ બાપજી, હું તમારી સાથે આવીશ.” પછી તે ચાલ્યા, તેવામાં રાધનપુરના ભાખીના ધાડા ફેશ કરવા આવ્યા હતા તેની સાથે મારે પલખડી આગળ અમરસિંહને ભેટા થયા, તે વેળાએ નાસતાં મીરની ઘેાડી થાકી એટલે અમરસિંહે કહ્યું જે હેઠો ઉતરીને તારી ધેડીને મારી નાંખ્યું અને તું મારી પછવાડે મારે ઘાડે એશ, પછી તે મીર તે હેઠે ઉતરી શકયા નહિ અને પેલા ધાડા આવી પાડ઼ોંચ્યા, એટલે મીરે ખૂમ પાડી જે ભાછ, મને મેલોને જો નહિ. આવું સાંભળીને અમરસિંહ તેની મદદે પાછા વળ્યા, ત્યાં તેની છાતીમાં ગાળી વાગવાથી મરણ પામ્યા. અમરસિંહના કુંવર હઠિયાછના મરણ પછી તેના કુંવર ખુમાણ- સિંહ માત્ર અઢાર મહિનાના હતા તેથી જસવીજિયે સુદાસણું પેાતાને અને કરી લીધું, એટલે હૃદિયાછની કરાશિયે આવીને રાણાજીને કહ્યું કે, “હવે મારૂં ગુજરાન શાથી ચાલશે?” ત્યારે રાણાએ તેને મેજે અરેર છું આપ્યું, ત્યાં તેના વંશજ આજે પણ છે. જસવાછ સુદાસણે રહ્યા. તેને પાંચ કુવા થયા, તેમાં વડા કુવર સરદારસિંહ હતા તે તેની પછવાડે ગાદિયે ખેડૂ; જખાજી અને ધનરા- જજીને રાણા પાસેથી માજે શૈલાણું મળ્યું; નાથજી અને જોજી એ બે- ને જસવાજીનું વસાવેલું જસપર મળ્યુ. જસવાછના વારામાં ગાયકવાડ ની ફાજ આવી તેમાં વિઠ્ઠમા નામના સ્મા મુખતિયાર હતા. તેણે ફ્રા- જ આણીને સુદાસણાને હરકત કરવા માંડો. તે વેળાએ બાજરાજ રાવ ળ, તાગેવણાલ, ધેજી ભાડુવા, અને પાણિયાળાના ગઢવી એટલા જ- શુ કામ આવ્યા પછી તે ફૈજ ગામ 'મારીને પાછી ગઈ; ત્યારે લોકા ડુંગરામાંથી પાછા આવી વસ્યા. આ સમયે ગાયકવાડની ફાજ ર્ ત્રણ અથવા ચાર વર્ષે આવતી હતી. જ્યારે ગામના લૈકા દશખાર ગાઉ પૂ૪, ૧૬૯ મે જાવા.