પૃષ્ઠ:Rasmala II.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૭
દાંતા.


ઉપર ફાજ આવ્યાનું સાંભળે ત્યારે ત્રાયા ઢોલ વગડાવે, અને ખૂમ પડા- નાશી જજો ફાજ આવે!” તે ઉપરથી લોકો નાશીને ડુંગરામાં સંતાઈ પેસે. જ્યારે ફા” આવી પહોંચે ત્યારે ગામ લૂટે તથા ખાળી ના- ખે; પછી તેઓ ત્યાં ઘણુા દિવસ પડાવ રાખે તા પતાવી દેવા સારૂ ક્ા- ળા નાખીને ચાંડા ઘણા જમેખધીના રૂપિયા આપીને પાછા તે લેાકા ગા માં વસતા હતા. જસવેાજી ગુજરથા પછી સરદારસિંહ પાટ એડો. જ્યારે રાણા ગ- જિસદ્ધ ધરડા થયા, પશુ તેને કુંવર થયા નહિ ત્યારે સરદારસિંહને તેણે ખાળે લીધા. ત્યાર પછી ગજસિંહને પૃથીરાજ નામે કુંવર થયેા. ગજ- સિ'ના ભરણુ પછી સરદારસિંહૈ દવે કયા કે, “દાંતાની ગાદીના વા- રસ હું છું. આ દાવાને પેટે, માજે વસાઇ, ડાવેાલ, ઢાલેસણું, અને ખી- ાં કેટલાંક ગામ આપીને સમાધાન કરવું. એ સરદારસિંહના ભાયે પણ છવાઈ સાર વખે નીસરણ્યા હતા, તેઓને ખેતર પાદર આપીને પ્ તાવ્યું. સરદારસિંહના વડા કુંવરનું નામ ઉમેદસહ હતુ. ચાર ન્હાના ચ દ્રસિંહ, વખતસિહ, સરતાનસિંહ, અને પ્રતાપસિદ્ધ કરીને હતા તેને મજિયાર મેાર્જ વસાઇ આપ્યું. જ્યારે સરદારસિદ્ધ ફાજ કરીને મેજે ટીંબા ઉપર ફેરા કરીને વળ્યું અને ત્યાંનાં દ્વાર તથા ખાન લીલાં ત્યારે ચીંબાની વાદ્વાર ચડી ને બન્ને ખાવાળાઓને ભેટા થયા. તે લડાઇમાં કુવર ઉમેદસિંહ કામ આવ્યા. તે વેળાએ તેને ત્રણુ કુંવર હતા, તેમાં અમરસિંહ પાટવી કુંવર હતા ને બીજા બે જગુચ્છ અને અગરસિદ્ધ ઃ- તા તેમને જીવામાં પાંચ ગામ સહિયારા ભાગમાં મળ્યાં. સરદારસિંહના ભરણુ પછી તેના પાત્ર અમરસિંહ ગાદિયે એઠે. ખ- લાડ જીલ્લા જે સુદાસણા અને તારિગાની વચ્ચે છે તે દાંતાના પટાવત દુડિયાલ રજપૂત ખાતા હતા. પણ તેમને મેવાશી લેાકે બહુ પજવતા હતા તેથી તેઓ ત્યાંથી નીકળી જતે વડનગર પરગણાના માજે કરબ- ઢિયે રહ્યા, એટલે તે જીલ્લા સુદાસણાવાળાએ દબાવ્યે, અને એ વાત-

  • આ વાત કેહેનાર કેહે કે આવાં નમેણાંમાં મારે પણ ઘણીવાર

નાસવું પડયું છે.