પૃષ્ઠ:Rasmala II.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૮
રાસમાળા


માં રાણુાજીની પણ ખુશી હતી. એ અમરસિંહના વારામાં ગાયકવાડની ફાજને પાછી નસાડી મૂકી હતી તેમાં ફાજનાં કેટલાંક માણુસ ભરાયાં હતાં પણ પ્રકારનું એકે ભાણુસ ભરાયું ન હતું. દાંતાની ગાદી હાય કરી લેનાર પુછુ આ અમરસિદ્ધ હતા. અમરસિંહને ફતેસિંહ કરીને કુંવર હતા, અને ફતેસિહુને મે- હૈખતસિંહૈં, અને પુનજી એવા એ કુવર હતા. મહેાખતસિહના વારા- માઁ સંવત્ ૧૮૬૦ (ઈસ ૧૮૦૪) માં ગાયકવાડની ફેજ લઈને કાકા- છ આવ્યા તે સાથે ખૂબ લડાઇ થઈ તેમાં ફેજનાં સાઠે માણુસ મરાયાં અને દાકારનું એક માણુમ મરણ પામ્યું નહિ. જે માણુકનાથ બાવાએ અમદાવાદમાં માણકચેાક તથા માણક બુરજાથી પેાતાનું નામ રખાયુ અને જે તરસગમે તથા સુદાસણે રહેતા હતા તેની જગ્યા ત્યાં માં સુધી છે, તે આ વેળાએ ન હતા પણ દેવરૂપ થયેલાએ આ કારને સાહાયતા કરી તેથી દાકારની જીત થઈ એવું લેકો કહેછે. મેહેબતસિં શુશીપુર ઉપર ફેરા કરીને ત્યાંનાં ઢાર તથા ખાન લઇને પાછા વળ્યા તેનું ચડી જવાનું કારણ એવું કે, તેનું ગામ ડાવેાલ હતું ત્યાંની ભેગે તે જગ્યાના બીલ લેાકા વાળી ગયા હતા. k મેઝાબતસિંહને ચાર કુંવર હતા, હરિસિં, રતનસિક, મંત હિંદુ અને મેમસિંહ. હરિસિંહે ચાર વર્ષસુધી ગાદી ભાગવી, ત્યાર પછી રતનસિંહે બે વષ ભાગવીને તે ભરણુ પામ્યા. તેની પછી તેને કુંવર ભૂપતસિંહ ગાદિયે ખેડા, તે એક વર્ષ જીયેા, એટલે હાલના ૫- તસિંહ ગાયે ખેડા, મેાકમસિંહ તે ન્હાનપણુમાંજ મરછુ પામ્યા હતા. પૃ૪ ૧૭૩ મું જૂવા,