પૃષ્ઠ:Rasmala II.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૨. ઇડરના અહારાજા ગંભીરસિંહ ખુમાણસિંહૈ મહારાજની સારી ચાકરી કરી હતી, તે ઉપરથી તેણે તેને કહ્યું જે, “તમને વધારવાની મારી ઘણી મરજી છે, પણ હું જ્યારે તમનેવધારીશ ત્યારે તમે મારા સામા લડવા ઉઠશા એવા મને શક રેહે છે, ત્યારે ખુમાણે સમ ખાઇને કહ્યું “હું આપના સામી કર્દિ તરવાર પકડીશ નહિ.”આ ઉપરથી મહારાજે તેને વાંકાનેર ગામ આપ્યું તથા તે કચેરીમાં આવે ત્યારે મહારાજ તેને ઉભા થષ્ટને મળે એવા એક મ્હોટા તાજની સરદારના કરબ આપ્યા. ગામ પાનેલ એક ચારણનુ હતુ તે નિ:સતાન મરણ પામ્યા ત્યારે તેના ધરમાં તેની વિધવા માગે તથા તેની સ્રયે પોતાના એક સગાને તથા તેના બે દીકરાને રહેવા દીધા અને તે છેકરાને પરણાવ્યા, તથા ખતે જ વચ્ચે પાનેલને છઠ્ઠા ભાગ લખી આપીને તેઓને જૂદા રાખ્યા. તથાપિ આખા ગામને કબજો લેવાની આશાએ તે બન્ને ભાઇયેાએ પેલી બાઇ- ચેને મારી નાંખવાનો વિચાર કરયા. તે પ્રમાણે ધરડી ડાશીને તે તેઓ એ કટારવતે મારી નાંખી તે ચારણુની વહૂ છટકી ગઇ તે મહા સંકટથી ઇડર જઈ પહેાંચી અને મહારાજ આગળ ફરિયાદ કરી. ત્યારે મહારાજે આસપાસના ચારણાને એકઠા કરીને કહ્યુંકે, “તમે જઇને બન્ને ખુનિયાને કા હૈ। કે, તમારે પાતાલમાં રહેવું નહિ.” આ પ્રમાણે તેઓએ જઇને કહ્યું પ શુ તેમણે હુકમ માન્યા નહિ. ત્યારે મહારાજે પેાતાના એકૈક સરદારને - લાવીને હુકમ કરયેા જે, “તમે જઇને એ ખૂની ચારણાને મારી નાંખા, અને પાનાલ ખાલસા કરા.” ત્યારે તે સરદારાએ ઉત્તર આપ્યું જે, કાડા તે અમારૂ કે ગામ આપને હવાલે રિયે, પણ ચારણને મારવા યોગ્ય ન થી; માટે તેઓને અપરાધ ક્ષમા કરવા જોઇયે. પછી મહારાજે રૂપિયા ખર્ચીને સિંધના હૈદરાબાદમાંથી પચસ હૅશિયા તેડાવ્યા. તે આવીને હાજર થયા ત્યારે ધા સરદારેાએ મહારાજને વારીયે। પણ તેણે માન્યું નહિ, ત્યારે સર્વે ખુમાણુસિંહ પાસે જઈને કહેવા લાગ્યા જે, મહારાજની ૧. આ વાંકાનેર ઈડરવાડામાં છે, તેસારના વાંકાનેર સાથે એક સમજવું નહિ,