પૃષ્ઠ:Rasmala II.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૦
રાસમાળા


તમારા ઉપર સપૂરું કૃપા છે માટે તમે જઇને સારી પેઠે કાઢું તે જરૂર ચા રાના બચાવ થાય ’’ પછી ખુમાસિહું આવીને મહારાજને કહ્યું કે, કૃપા કરીને એ ચારણાના અપરાધ ક્ષમા કરાતા હુ સારૂં” ત્યારે મહા રાજે કહ્યું જે, તમારી એ વાત હુ માનવાના નથી. આવું સાંભળીને ખુમાણસિંહ કેડ઼ે કે, હવે હું કાઇ વેળાએ આપને વિનવવા આવનાર નથી.” મહારાજે કહ્યું કે, “તમારી ઇચ્છા હોય તે આવજો નહિકર આ વશે। નહિ.” આ ઉપરથી તેને દુઃખ લાગ્યું તેથી તરતજ ત્યાંથી ઉડી પાતાને ઘેર ગયા. હવે મહારાજે ચારણાને મારવા સારૂ શિયે મેકલ્યા, એ વાતની આવનિયાને જાણુ થવાથી એક જણે પેાતાના એ કિરાનાં ગળાં કાપી નાંખ્યાં, તથા એ દુખશિયાને હૅર કયા, અને પોતે પોતાના હાથે મરણ તાલ ધવાયા. તેના ખાપ પણ પેાતાને હાથે મુવે. પણ તેના ભાઈ ઘેર હ તા નહિં તે ઉગયા, પછી હુબશી લેાકા ઇડર પાછા આવ્યા ત્યાર પછી જે ચારણુ ઉગઢ્યા હતેા તે પેાતાના ૫૦૦ નાતીલા એકઠા કરીને ઘીને ધણું વેરાવી નખાવ્યું. ચારણાના મરણનું દુઃખ માનીને ખુમાણસિંહ હિ માળે ગળવા ચાલ્યા ત્યારે મહારાજે જઇને તેને વાંકાનેરમાં રાકયા, તે પે- તાના સરદારા સહિત ગયા હતા તેણે ધણી મેહેનત કરી પણ ખુમાણુસિ હું માન્યું નહિ. મહારાજે કહ્યું કે, ચારણાના ભરણુને માટે તમે જતા ડી- તા તેના વારસને પાતાલને બદલે મ્હેટુ ગામ આપિયે. ત્યારે ખુમાણુસિ- હું કહ્યુંકે, હું આપને વિનવવા આવ્યા તે વેળાએ મારૂ માન્યું હોત તે હુ. રહેત; પણ હવે કોટી ઉપાય કરી પણ હું રેહેવાર નો.” એમ કહી તે વાં અનેરથી ચાયે તે વેળાએ તેની સાથે અગિયાર માણસા હિમાળે ગળવા સારૂં ચાલ્યાં. તે સમયે તેની ઠકરાણિયા તથા ગામની રૈયતઘણી શાકાતુર થઇ. મહારાજ ગંભીરસિ હું રસ્તામાં આડા જઇને છેલ્લી વાર કર્યું જે હુંતમારા - ગળ પાલડી ઉતારીશ.” ત્યારે ખુમાણુસિહું સમ ખાને કહ્યું જે, "તમે પાઘડી ઉતારશે તે હુમારૂં માથું આપની આગળ મૂકીશ.” પછી મહારાજ કાંઈ એલી શકયે નહિ. ખુમાણુસિહે માથે ભગવું લુગડું ખાંધ્યું હતું અને હ થિયારવિના રૂપાના તારે વીતેલી એક સેટી હાથમાં રાખી હતી અને ડે ચઢયા હતા. તેની સાથે કોઇ સગાં, ફાઈ મિત્ર તથા ચાકર થઇને અગિયાર