પૃષ્ઠ:Rasmala II.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૧
ગંભિરસિંહ.


જણ હતા તેર મેજે વાવડીને – એક ભીલ હતા તેને ત્યાંના ભીલોએ દુ:ખ દીધું હતુ માટે તે કહેતા હતા કે હું હિમાળે ગળતાં પ્રભુ પાસે માગીશ જે હું ચાંદણીના ડાકાર થાઉ અને વાવડીના ભીલેને મા.” તે વિના ખીજા લેડકાને તે ગાયેક પ્રાપ્તિની આશા હતી. ખુમાસિના કુંવર ધીરજી આ વેળાએ વીજ્ઞ વરસને હવે તેને વાંકાનેરની ઠકરાત મળી, તે પછી મહારાજ કુંવર ઉમેદસિંહની ચાકરી માં રહ્યા તેણે કૃપા કરીને વધારે બાંય આપી તથા તેની સ્વારીમાં મે- ખરે ચાલવા ધાડે નામત આપી, મહારાજ ગંભીરસિંધી વાંકાનેરના ધીરજી ઉપર ઘણી મેહુરભા ની હતી. તેનું કારણ એવું જે, પાળના રાવેાએ ઈડરની ગાદીના દાવા કરીને ઈડર જીલ્લાનાં ધણાં ગામ લૂટયાં, માચ્યાં તે બાળ્યાં હતાં તેથી મં હારાજે મનમાં ધાઢ્યુ જે મારે એક વાર પાળેા મારવી. ઇ૦ સ૦ ૧૮૦૮ માં તેણે છ હાર બકદાર શિરબધી રાખી અને પેાતાના સર્વે સરા- રાને ઠંડર તેડીને તેમને સંગાથે લઇ વડાલી ગયે। ત્યાં સુધી કોઇને ખર પડવા દીધી ન હતી કે પેળેા ઉપર ચડાઈ છે. તેઓએ જને પાળાથી બે ગાઉ પર મેલાણુ કરવું,

જ્યારે મહારાજની ફાજ ઇડરથી નીકળી ત્યારે પાળના રાવ અને તેના અસલના સરદારા રહેવર અને વાધેલા ઠાકારાને જાણ થવાથી તે- આ તૈયાર થઈ રહ્યા હતા, કેમકે તેના હેરકા ખબર કાઢાડવા સારૂ ફરતા હતા. પાળમાં પેસવાના રસ્તે એવા છે કે ઉગમણી આયખણી નદી વહેછે તે ઉભી નદીમાં ચાલીને પેાળના એ દરવાજામાં જવાયછે. એ રીતે પેાળ વચ્ચે નદી છે અને જવા આવવાના રસ્તે એટલેાજ છે, બાકી ચારે ભણી મ્હોટા પાહાડ છે તે બંને દરવાળ વચ્ચે રાત્રે ભીંત ચણાવીને રસ્તા બંધ કરયા અને તે બન્ને ટેકાણે પેાતાના ભાષા તથા શિખાંધિયાને અધુકા લઇને બેસાસ્યા, અને મહારાજને કાઇ આદમી ત- જરે પડે તે તેને ગાળીથી મારી નાંખવા લાગ્યા. ૧ છખ્ય—વકનેર પતિ વદાં, રાહુડ ખુમાણુ ધમડ શિવ, મહુર વશર્કા મીસ, ખાપ ચાંપા ખળ ખંડવ; ભાટી શકતા ભીમ, આદું ચીખાડે ગુલસહુ, માડૅચ એ રાડી, એ ગુણ લેક જિરાડા; મેધરી હત્ત દરો મેહર, બારટ સથ બેસીએ, ચતુર્ પુરૂષ મુક્તિ ચતુર, હિમાચલ ચઢતાં હુઆ.