પૃષ્ઠ:Rasmala II.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૨
રાસમાળા


એ રીતે મહારાજનાં ચાળા માણુસા મુવાં. તેણે ચાર મહિના સુ ધી મેત્રાણુ રાખ્યું પણ કશે! ઉપાય ચાલ્યે નહિ ત્યારે ઘણી દિલગીરી ઉપજી. આ વેળાએ તેણે ચાસે જોડી સેનાનાં કડાં કરાવીને આસ માસના ભીને વેહેંચી આપ્યાં, અને તેને કહ્યું કે, “ પેાળામાં નવા- - એ રસ્તે બતાવા.” લીધેએ કહ્યું જે, બીજો કહું તે તે નથી, પણ મેળાથી દક્ષિણાત ડુંગર છે ત્યાં નીસરણિયે મૂકીને એકેક આદમી હથિયાર વિના તે ઘણી મુશ્કેલીથી ચડી શકે એમ છે.” મહારાજે એકદમ નીસરરિયા મંગાવી અને તે ઠેકાણે પોતે જાતે આવીને ઉભે રહીને એક એક શિધિયાને તથા સરદારાને ચડાવ્યા. તે વેળા- એ બધા સરદારીના મનમાં એમ હતું કુંપાવત ઉપર મહારાજની કૃપા છે માટે તેઓ આગળ થઈને આ કામ બાવશે, આપણે કાંઇ જરૂર નથી. આણી મગ વાંકાનેરના ધીરજી અને ખીા ચાંપાવતેએ મળીને ધ રમેળે વિચાર કરયા જે, આપણા ભાષને જે ( કા ટુકાના ‘દાકારે મારા હતા, તે હાલ રાવજી પાસે છે માટે તેનું વેર લેવાની આ વેળા છે; પછી કુંપાવતની પછવાડે ચાંપાવત ધોરજી વગેરે ચાલ્યા અને ડેડ પેઠળ પાસે જઈત ખારખાને કહ્યું જે મરા બજાવે. પછી તેઓએ મરફા અાવ્ય તથા બહુકાના ભડાકા કરવા ત્યારે સવજી કબીલા સુધાં ડુંગર ઉપર ચડી ગયો; અને તેના મારચાવાળા પશુ નાશી ગયા, એટલે મહરાજ પાળેામાં પેઢા, દરબારમાં ગાદી તકિયા ન ખાવીને ખીરાજ્યા. ત્યાં તેને યમર થવા લાગ્યું. એ પ્રમાણે એક મહિના સુધી તે ત્યાં રહયા. તેના મનમાં એમ હતું જે કબીલા તેડાવીને અહિં રહેવું. પણ રાજિયે ઈડર જીલ્લાનાં ગામ નિત્ય નિત્ય મારવા માંડયાં ત્યારે સરદારોએ સહારાજને કહ્યું કે, “આપણે પાળે લીધી, આખરે થ ધારી, માટે હવે આ દરખાર સિવાય ગામનાં ધર બાળી મૂકીને ઇડર જયે તે બહુ સારૂં નહિ તે રાવજી ઈડરમાં પેશી જશે, પછી મડ઼ારાજે તેવી રીતે કર્યું અને ત્યાંથી મેલાણુ ઉપાડીને ઈડર જીલ્લાના ભીલેડા ગામમાં - વ્યા. ત્યાં શિરમંદિયાએ પોતાના બે ત્રણ મહિનાના પગાર ચડયા દ્વતા તે લેવાની ઉતાવળ કરી, અને એ દિવસ સુધી મહારાજને હુકા પોવા દીધેા નહિ તથા ખાંવા પણ દીધું નહિ, છેવટે મહારાજે સર્વે ખાલસા ગામાના