પૃષ્ઠ:Rasmala II.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૩
ગંભિરસિંહ.


પડેને ખેાલાવીને કહ્યું જે, “તમે અમારા ગામની ખધી પેદાશ ખાઇ જાઓછે, અને અમને થાડી દેખાડેછે, માટે આ શિક્ષધિયેએ મતે રાયા છે તેના કાંઇ ઉપાય કરો. ત્યારે પટેલે એ પાતપોતાની ખુશીથી ગજા પ્રમાણે દંડ આપ્યા. પછી મહારાજ ઇડરમાં પાછા આવ્યા. આ અ ધારીમાં ચાંપાવતેએ સારી ચાકરી બજાવી તેથી મહારાજની તેમના ઉ પર કૃપા થઇ હતી. આ વેળાએ સિંધના સિધિયાની પાંચ હજાર ફાજે આવીને ડુંગર-- પૂર ઉપર ચડાઇ કરીને તે શોધું અને ત્યાંના રાવળને મ્યાનામાં એસારીને પેાતાની ફાજ સાથે ફેરવવા લાગ્યા. ત્યાંથી વાંસવાડા ઉપર ગયા ત્યાં ધ ી જખરી લડાઇ થઇ, અને ખતે બાજુનાં ઘણાં માણસ મરાયાં. પછો વાંસવાડાનાં કેટલાંક ગામ તેઓએ દબાવ્યાં ત્યારે વાંસવાડાના પચાવત અ- રજણસિહુ કાજ એકઠી કરીને સિંધિયાને કાહાડી મૂકથા. એ લડાઇ પાંચ વર્ષ સુધી ચાલી તેથી અરજણસિંહના શિક્ષધિયાના પગાર ચડી ગયેા તેં આપવા મળ્યા નહિ. ત્યારે અરજણસિંહે ફેાજ સુદ્ધાંલુણાવાડા તથા વા મહમદશેરખાં (રાધનપુર) મેહબતખાં (જુનાગઢ) ૧. વાડાસિનાર મહાદુરખાન જાફરખાન ઉર્ફે સદરખાં ૨ જમીયતખાં ૩ સલાખતખાં 0 સલામતખાં ઈ. સ. (૧૭૨૫૧૭૩૦) મહમદ બહાંદુર ઉર્ફે શેરખાં (૧૭૩૦-૧૯૫૮) ૫- એદલખાનજી (૧૮૨૨-૧૮૩૧) ૧ સરદાર મહંમદ એક એટી‘ (નેવરખાં સાથે પરણી હતી) ૪ આદમખાં (૧૮૨૦૧૮) (પદભ્રષ્ટ થયા)