પૃષ્ઠ:Rasmala II.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૪
રાસમાળા


ઢાશિનાર ઉપર ચડીને ત્યાંથી ખંડણી લીધી. પછી ઇડરવાડામાં પેસતાં મેજે પાશ ઉપર આવ્યા. તે સમયે પાલવાળા સાથે વાંકાનેરના ધીરજીને અદાવત હતી અને અરજણસિદ્ધ સાથે ધીરજીને મિત્રતા હતી તેથી ધી રજી જઇને અરજસિંહને મળ્યો, આ વાત સાંભળીને પાલતેા કાર (રાસિંહ) પશુ જઇને અરજણસિંહને મળ્યા, તે કહ્યું જે, 'મેજે રડાવાળા ઢાકાર પાાડજી સાથે મારે વેર છે માટે તેને મારા તે હું તમને રૂપિયા આપું” આ વાત અરજણસિહું કબૂલ કરી; પણ તે ટેર- ડાવાળા સાથે ધીરજીને મિત્ર!ઇ હતી માટે ધીરજચે મના કરી, પણ - રજણુસિÒ માન્યું નહિ, ત્યારે ધીરજી રીસાઇને ચાલી નિસૌં।, અને કહ્યુ જે, હું ટારડામાં જતે મૈસુકું તમે મારા સામા થડવા વેહેલા માવજો.” એમ કહી પોતે ટારડ ગયા, ત્યાંના દાકારે પશુ શિરબંધી એકઠી કરી, પશુ પણા પાડા લોક એકઠા થઇ શકયા, તેથી તેણે ઇડરમાં જઇને કુવર ઉમે- સિંહને કહ્યું જે, આ સમયે તમે મને આશ્રય આપો, નહિ તે! હું ફાજ સાથે લડીને મરીશ અને ટારડા ત્રુના હાથમાં જશે.” આવું સાંભળીને કુંવર પણ પેાતાને સર્જામ લઇને દેરડે પધાગ્યા. શત્રુની સંખ્યા પેાતા- નાથી વધારેછે આ વાતની ખબર સામાવાળાને થવાથી તે ટ્રાજસહિત પા છા વળીને જતા રહ્યા. અને સા સને ઠેણે ગયા. આ સમયે પશુ ધી. રજીની રીતભાત જોઇને મહારાજ તેના ઉપર બહુ રાજી થયે, ચાંદણીના સૂરજમલને કુંવર સબળસિહું જ્યારે દેવ થયા ત્યારે તેના એ કુંવર સામસિંહ અને માલમસિંહ કરીને હતા તેઓની વચ્ચે મા- દીના કળસારૂં ટટા થયા. મ્હોટા કુંવર સામસિદ્ધ કઇક અપેચિયા હતા. રીસાઇને વાંકાનેર જતા રહ્યા, તે ન્હાના કુંવર માલમસિદ્ધ ટીંટાઇ ૬ જોરાવરખાનજી (ઇ. સ. ૧૮૩૧-૧૮૮૨) ૭ મનેાવરખાનજી ઈ.સ. ૧૮૮૨ માં ગાદીએ બેઠા છે. ખુષુમિયાં વાડાસિનારના તાબામાં ૧૮૯ ચાસ મૈલ જમીન, ૧૧૮ ગામ, આરાર છેતાલીશ હુન્નર માણસની વસ્તી, અને વાર્ષિક પેદાસ સુમારે રૂપિયા એશી હૂ- ન્તરની થાય તેમાંથી ૩૧૧૦૮૦ ઈંગ્રેજ સરકારને, અને રૂ૩૬૦૦ ગાયકવાડ સ રકારને ખંડણી મદલના આપેછે. અને પ૬૧ સાઠંબાના ઢાકાર તરફથી વા ડાસિનારને મળેછે, નવાબ સાહેબને નવ તેમનું માન છે,