પૃષ્ઠ:Rasmala II.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૫
ગંભિરસિંહ.


જઇને ત્યાંના ટાદાર ફતકાળને કેહેવા લાગ્યો કે, તમે મને ચાંÜણીની ગાદિયે એસારો હું તમારા કુંવરને મારે ખાળે લઈશ.” આ ઉપર થી કનાજી ચાંદષેિ જઇને કેહેવા લાગ્યા જે, માલમસિ હુ ગાદિયે એસો.” પણ વાંકાનેરના ધીરજી આવીને પૅડ્રેષા લાગ્યા જે, સામસિદ્ધ ખરા હૃકદાર છે માટે એ ગાયે એસો” એમ કહીને તે દાકારા લ- ડી પઠ્યા અને પછી પેતપેાતાને ઠેકાણે જતા રહ્યા. ત્યારપછી ટુકાજિય તરતજ ચારસે શિરબંધી એકડી કરીને વાંકાનેર ઉપર ચડાઇ કરી. ધીરજી તેના સામે થયા અને તેનાં દખાર માથુસ મારી નાંખ્યાં; તેવામાં - સપાસન: ઠાકરેએ વચ્ચે પડીને કહ્યુ કે, બીન લેકાના કજિયા માટે તમે શું કરવાને મારમમારા આવે” એ પ્રમાણે સમજાવીને કનક્રાજી ને પાછા કાઢાડયા, પણ અનૈના મનમાં પાકું વૈર ધાયુ. હવે ચાંદણીતે કારભારી ગંભીરમિ"હુ મહારાજ પાસે આવ્યા, અને ક્રૂહેવા લાગ્યા, જે “મહારાજ, ચાંદણુીના કુંવરને ગાદિયે એસારવા સારૂ આપ પધારો.” ત્યારે મહારાજે કહ્યું જે, ગાદિયે એસારવા સારૂ ધીરજી અને ફ્રેનકાજી આવ્યા હતા તે શું? જ્યારે કારભારિયે હ્યું કે, “આપ ધણી છતાં તેઓ “ નાથી ગાયેિ એસારાય નહિ, આપ પધારેા ત્યારેજ તેનાથી ગામે એસાય, ત્યારે પછી મહારાજે કહ્યું જે, “ગામ કારૂં મને આપે તે હું આવું. અને તમને હું શીઆલી ગામ ખલામાં આપીશ.” પછી કારભા- રિયે સામસિંહની સલાહથી મેજે કેટઢુ મહારાજને લખી આપ્યું. પછી મહારાજે ત્યાં જઇને તિલયત કુંવર સામસિદ્ધને તરવાર બંધાવીને ગાયિ બેસાડયા પણ ગામ આપવા બાબત તેણે કારમારીને કહ્યું હતું તે તે કાંઈ આપ્યું નહિં. તથાપિ ચાંદીના ફટાયા બરને તેના ભાગનું એક ગામ આપ્યું.. ૩૫

  • મેજર મૈસે મહીકાંઠા વિષે તા. ૨૧ મી સપ્ટેમ્બર સન ૧૮૨૧ માં ર

મેટ કર્યો છે તેમાં નીચે પ્રમાણે છે:~* “ચાંડણીના સખલસિંહના બાપ સૂરજમલ આરસરે ચાળીસ વર્ષ ઉપર મ-” “રી ગયા છે, સખસિંહનામાં સાધારણ પક્ષની સમજણ છે એમ કેહેવાયઅે," “અને તેના નઠારા કારભારને લીધે મહુના ઠા`ાર તેહસિદ્ધ પછવાડેથી ચાંપાવ.’’ 'તામાં મુખ્ય સત્તા ધારણ કરી બેઠા હુતે, કુંતેહિસદ્ધ ઇ. સ. ૧૯૦૫ માં મ-” ભરણ પામ્યું। ત્યાર પછી અનરિસહુ તેની પછવાડે થયા, અને તે પણ ઈ. સ.” ૧૯૧૯ માં મરણ પામ્યા, તેને ૧૨ ગેાપાળસિંહ બાળક છે, અને ત્યારે પૂ