પૃષ્ઠ:Rasmala II.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૬
રાસમાળા


ટાડડાના બનાવ પછી એક મહિને, ચાંણી વિષેના ટાંટાને લીધે, ધીરજિયે માણુસા એકઠાં કરીને ટીટાઇ ઉપર ચડી જવાની તૈયારી કરી; પશુ બીજા ઠાકારા જઇને વચ્ચે પડયા, અને તેને પાછાં વળી જવાનેસ- માવા લાગ્યા. આ ઉપરથી નકાજિયે, ટારડાવાળા જે ધીરછના મિત્ર થતા હતા તેના ઉપર હુમલે કરયે!. તે સમાચાર સાંભળીને ધીરછ ત્યાં જઈ પહેાંચ્યા ત્યાં ખુબ લડાઈ થઈ તેમાં ટીટીઈ વાળાનાં દશ માણસ માણ્યાંગોં ને તેને પાછા હવું પડયું. “છીથી આણી મગના વહિવટમાં ઘણા ગડબડાટ આવી પેઢા, એપાળસિંહ આ “શરે પંદર વર્ષની મસ્નો છે. સબળસિદ્ધનાએ મ્હોટા દીકરા માલજી અને શામજી પૃચ્ચે કાંઈક કજિયા ઉડવાથી ચાંપાવતાના પટામાં થોડી વારથી ભાગ પડયા છે. માલની ભણી ટીટાઇને ઢાકાર કનકાજી થયા છે. શામજીની ભણી “ઈડરના રાન્ન અને ધીરછ છે. ઘણુ ખંડ અને કાપાકાપ થયા પછી પરિણામ “એવા થયે છે કે ખેર ક્સમે1 અને હરસેલનું. અર્ધું પરગણું ઈડરના રાજાએ ક નાજીની સંમતિથી લઈ લીધું છૅ, અને તેણે મુકીને ભાગ પાતાના કબજામાં લઇ લીધા છે, માલીા એક આધાર વિનાના થઇ ગયા છે તે, સર્વ તરફેણુ વા ળાઓની ચાલવષે ફરિયાદ કરે છે.” લેક્મેટ કર્નલ ભાલર્ટને સાદરા મુકામથી તા. ૧૫ મી આક્ટોબર સન ૧૮૨૨ ને રાજ રિપાર્ટ કયા છે તેમાં નીચે પ્રમાણે છે:-- ચાંદણીઆ પટાના માલિક જે કજિયા કરી ઉઠચા હતા તેએએ પ્ર- થમ તે તેને અડી દેવાનું ધાતુ અને તેની વહેંચણી કરવી એ કનડાજી તા. ધીરજિયે. મચાવેલા ખંડનું મૂળ હતું તેમાં તેઓ પટા માથી પડે નહિ એટલા માટે ગંભીરસિંહે પછવાડેથી પેરવી કરી એ કારણથી ચાંપાવતનું ખંડ ઉઠયું, “માલ” અને શામજી એ કે સખળસિંહના દીકરા છે અને એમ જણાયઅે કે તે અને, પટાના વહિવટ ચલાવવાને સર્વે વાતે અવૈગ્ય છે. માટે તેના હા “વનું કામ સરદારનું એક મીશન કરીને તેએને સોંપેલ હતુ તેઓએ જે “રાવ કર્યો છે તેની મતલખ નીચે પ્રમાણે છે. “માલજી અને શામજીની તકરારના નીવેડો કરવાનું કામ અમને સપ્ટે છે, પણ તેના જામીન થવાનું અથવા અમારી વ્યવસ્થા અને ઠરાવ પ્રમાણે “તેઓને મળતા આણવાનું કામ અમને અશકય લાગેછે. મને ભાઈ હદપારની કની સત્તા નીચે આવી ગયા છે તે વળી તેમની ડાગળી ખસતા સુધી; અને બને જણાએ, આવી સ્થિતિને લીધે અતિશય વિકારવા લાયક કામ કરવાં છે; “અમારા વિચાર પ્રમાણે, તેએ ઠેકાણે આવે એમ લાગતુ નથી. તે ઉપરથી “અમે અમારે એવા અભિપ્રાય આપિયે છિયે કે, નીચે પ્રમાણે તેમને માટે હ-- “રાય કરવા અમારી નજરમાં બહુ ઘટત અને વાજબી છેઃ ઇત્યાદિ ઇત્યાદિ