પૃષ્ઠ:Rasmala II.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૯
ગંભિરસિંહ.


છને પકાના કાગળ લખ્યા. તેનું ઉત્તર ધીરજિયે લખ્યું જે, “મારાં ઘેટ- ડાંને તથા માણસોને તમે કેમ ભરાવ્યાં ?” ત્યાર પછી દરબારનું ભુતાવ ગામ છે ત્યાંનાં ઢાર તથા ખાન પકડયાં, તથા કુંવરની જીવાઇનુ' બીજી ગામ વસાઇ હતું તે માણુ'..તે વેળાએ રક્ષણ કરવા જતાં તેનાં બેચાર માણસાને ગાળિયા વાગી. વળી તેણે શીલાસણુ, ભેંટાડું અને બીજા ગામ લૂટયાં, ત્યારે છેવટે બે હજાર માણસેની ફ઼ાજ રાખીને એ તાપા તથા સ રદારાને સાથે લઈને કુંવરજી વાંકાનેર ઉપર ચડગે, તે વેળાએ,ધીજી પણુ સામે લડવાને તૈયાર થયો. અને ખસે' શબ્ધી રાખ્યા કુંવરે વાં- કાનેર જતાં રસ્તામાં વસાઇ આગળ પંદર દિવસ મેલાણું રાખ્યું માં અર્ધી રાત્રે બીજી આન્યા અને તેપખાના ઉપર આત્મ હતા તેને મારી નાંખીને જતા રહ્યા. ખીને દિવસે ઉમેદસિંહ ત્યાંથી ઉપડીને ભાડે ગયા અને ત્યાંથી વાંકાનેર આવ્યા. ત્યાં ત્રણ દિવસ સુધી લડાઇ થઇ તેમાં કુ વરનાં દશ ભાણુસ ભરાયાં, અને ધીરછનાં ત્રણ ભરાયાં. ત્રણ દિવસ સુધી ભડાઈ કરી. પણ ગામ ભેલાયું નહિ ત્યારે કુંવરે ઇડર મહારાજને પત્ર · લખ્યું જે, “ત્રણ દિવસ થયાં વાંકાનેર ભેગાતુ નથી માટે બીજા વધારે શિબંધી માકલો.” આ ઉપરથી મહારાજે ખરું પાળા અને પચાશ અનુ શ્વારા મેકવા. આ વેળાએ ધાં માણુસેએ ધીરજીને સમજાવ્યો કે વર દ્વડ ઉપર આવ્યા છે, તે વાંકાનેર માણ્યા વિના જશે નહિ, અને તમે ત્રણ ગામના ધણી છે. તેથી પાાંચી શકશે નહિ, તમે ત્રણ દિ “વસ ટકાવ કરવા તેથી તમને સામાશ છે પણ હવે તે તમે નાંર્શી જો આ” ત્યારે ધીરજિયે પોતાના દરબારમાં બાયત કરી; ઢાલિયા ઢાળીને આગળ દારૂના સીસાં તથા મીઠાઇ મેલીને ચેડા રૂપિયા ભેટ મૂકયાં અને ત્યાર પછી પાતે નાશી ગયા, ત્યારે કુંવરે ગામ લૂટવું, બળ્યુ, તથા ત્યાંના મોખા મહુડા કપાવી નાંખ્યા, કૂવા પૂરાવી નાંખ્યા, અને ત્રણુ. - દિવસ ર- હીને પાછા ઈડર ગયા. તેટલી વારમાં ધીરજી પોતાના કર્મીલા સુત્રાંત ગરપુર ગયા, ત્યાંના રાવળે ગામ આપ્યું ત્યાં રહીને તે ઘાર. જિલ્લામાં લૂ- દાઢ કરવા લાગ્યા, અને ઘણું નુકસાન કર્યું. ત્યારે મહારજે ગાંધર આપીને ધીરજીને ઈડરમાં તેડાવી લીધે તે મતાળા, તથા તેનાં ગામ તેને