પૃષ્ઠ:Rasmala II.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૦
રાસમાળા


દવાલે . વળી કુંવરે તને પેાતાની ચાકરીમાં રાખ્યું. ત્યાર પછી એક વર્ષે કુંવરે ધીર૭ને કેટલાક રૂપિયા આપીને તેટ- લામાં જેટલા ઘેાડા આવે તેટલા ખરીદવાને ઢાડિયાવાડ મોકલ્યા. એ રૂ- પિયા લઇને પીરછ ચાયે તે માસા પાસે વરસારે જઈને તે રૂપિયા + ધોરછ પેાતાના તા. ર૯ મી મે, સન ૧૯૨૧ ના મેજર મેલ્સ ઉપર- ના કાગળમાં નીચે પ્રમાણે લખે મને તમારા કાગળ પહોંચ્યા છે અને તેમાં લખેલા સમાચાર જાણ્યા છે. “હુ વાંધા ભરેલી ચાલ ચલાવુંછું એમ તમે સાંભળ્યું છે એવું લખો એ વાત “ખરેખર સાચી છે, પણ અંગ્રેજ સરકારના મુલકમાં મે લૂટફાટ કરી નથી, અને “કારણ વિના ક્રાઈને હરકત કરી નથી. ઈડરના રાજના હાથની લખેલી મારી પાસે ચિઢી છે તે મને આપ્યા પછી એમણે પેાતાના મનસુખ ફેરવ્યો છે. એમણે મારૂ એક ગામ લીધું છે અને મારા સાથિઓના મેાતનું કારણ પણ એજ છે, તેના શા બદલા મને થાળી આપ્યા નથી. વળી એમણે મને દશ ધાડાનું નુક્સાન “કરાવ્યુંછે તે પણ ભરી આપ્યું નથી, જે જે ખાખતનું મહારાજે મને વચન “આપેલું તે બધુયે નવું પડ્યું છે. એમના કામને માટે મેં ચાદહાર રૂપિયા “ઉપાડીને ખરચ્યા છે, તેમાંથી એક પૈસા પણ એમણે મને આપ્યું નથી. તે ઉ "લટું મારું ગામ લઈ લીધુંછે; અને મને મારી નાંખવા માટે મારા સત્રને ઉશ્કર રાજાની લખેલી ચિઠ્ઠી ને તમારે તેવી હોય તેા હું મેલુ, તે વાંચીને મને પાછી મેલાવી દેજો; અને મારા વાંક જારો તે પછી જેમ તમે “દહેરો તે પ્રમાણે કરીશ. જેએ માશ દુશ્મન છે, અને જેમના ઉપર મારા દા- વે છે તે વિના કાઈને મેં હલેતુરત કા નથી. અંગ્રેજ સરકાર હેૉટી છે, પણ મારી હુક મહારાજા ઉપર છે તે મને અપાવા ોય, અને ચાંપાવત “પટાનાં બધાં ગામ એ સખાવી પડચા છે તે પાછાં અપાવવાં જોઇયે, ત્યાર પછી મા- કંતુ કશુ માગવાનું નથી, અને અંગ્રેજ સરકારની ચાકરી કરવાને તૈયાર હીરા. ઈફર “પરગણામાં મારા ધણા સૂત્રુ છે. મારી પાસે તમે માણસ મેલો એટલે તેની “સાથે હું ઉપર લખેલા કાગળ માલીશ, હું તેની ચાર દિવસ સુધી વાટ જોઇ- શ. મારા રાત્રઓનું માનશે। નહિં; મારું ઈડર દરબાર સાથે કજિયા છે.” ઇ. ઇ. કર્નલ ખાલેન્ટને ખરાટ દામોદર મેહેબસહુને ધીરછ પાસે મેકક્લ્યા હતા તે તા. ૩૦ મી સેપ્ટેમ્બર સન, ૧૯૨૧ ને રાજ છાવણીમાં આવ્યા અને નીચે પ્રમાણે ખબર પૉ:-