પૃષ્ઠ:Rasmala II.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૨
રાસમાળા


દ્વારાજે તેના ઉપર માસન્ન કર્યા ત્યાંરે ધીરજિયે તે રૂપિયાને પેટે ખેત'નું ગામ ધાંટી મહારાજને લખી આપ્યું. પણ ધીરજીના મનમાં બહુ દુ:ખ લાગ્યું તેથી તે વખે નીકળ્યા, અને કબીલા સુધાંત મેવાડ જીલ્લાના મેવા- સમાં પાયા વલેચો નામનું હીંગનું ગામ છે ત્યાં એક વર્ષ રહીને ડર સન ૧૯૧છે. સા. ગયા ભર મહિનાથી હોસિયે વાંકાનથી માસ પંચામાં ધણુ નુકશાન કરવા માંડયું છે, ત્યાં આગળ તેણે ઘણાં માણસ રાખ્યાં છે તેમાંથી ટારા મેકક્ષ્યાંજ કરેછે. તે સિવાય વળી ઈડર ક્ષિામાંથી એક "વાણિયાને માન તરીકે પકડી ગયા છે; તેમ છતાં ચાર મહિના સુધી અમે એને સમજાવ્યેા પણ માન્યું નહિ ત્યારે ફોજ રાખવાની અમને જરૂર પડી, તે વતે અમે વાંકાનેર 'ઉપર હલ્લા કરીને ચાંપાવત ધીરછના ાો ડાવી દીધા છે એટલે તે નાશી ‘જઇને ડુંગરપુરના મુલ્કમાં ભરાઈ પેઠે છે.” "ધીરછના ધર્નુલ ખાલેનટેન ઉપર કાગળ, તા. ૮ મી સેપ્ટેમ્બર, સન ૧૯૧૯ ને. મને તમારે કાગળ પહોંચ્યા છે. તેમાં મારા શત્રુએ ખેઢુ સમનવ્યું છે તે લખવામાં આવેલું છે, પણ તમારી તે મરછ હોય તે મળાજની ચિઠી તમને ‘ાંચવા સારૂં મેાકતુ તે ઉપરથી તમારા જાણવામાં આવશે કે એમની ઉશ્કેરણી ‘‘ઉપરથી મેં મારી આવી કરણી ચલાવી છે. એક વેળાએ મે' એમની ચાકરી ઉ ઢાવી તેમાં આ દશ માસ અને આઠ દશ ઘેાડાં મરાયાં અને ઘાયલ થયાં. આ વાત પેડેલાં એ મેજર મલ્સને જાહેર કરી છે. લખાણની મતલખથી મહા- ‘ાજ આડા ગયા ત્યારે એમનાં પરગણાંમાં પગપસારો કરવાની મને જરૂર થઇ છે. ત્યાર પછીથી મહારાજે મા તેણે પચાસ હમ્બરની મિલક્ત લૂંટી લીધી ગામ ઉપર હુલ્લા કરીને તે મારયુ છે, તેમાં હુ તેમના સામે ચા નથી, "ૐ. આ વાત ખરી છે કે ખેઢી તે વિષે તમે અહમદનગરના મહારાજને પૂ “à, અને મેજર મસ પણ ઘણી ભાખતાં તમને જાણીતા કરશે, ને હું તમારી નજરમાં આપવાથી જણાતા તમારી નજરમાં આવે તેવા જવાબ મારી પાસેથી લેૉ. પેહેલા મહારાજે મને ઉશ્કેરા અને પછીથી તેને પરિણામો વાને મને છ દીધા. હું તણાં જંગલમાંછું. મારી પાસે આઝસે મસ અને સા ઘેડાં છે તે ભૂખે મરેછે, અને જો મારા ગામ વિષે કાંઈ કરવામાં આવે રો. નહિ તે. પછી ઈડરવાડામાં ભારે લુટફાટ કરવી પડશે. બીજું, હું મારાં મા- ‘ણસા અને ઘેાડાં સહિત તમારી ચાકરી કરવાને ઈચ્છું છું કેમકે હવે કરીને મહા- રાજની ચાકરી હું કરવાના નથી.”