પૃષ્ઠ:Rasmala II.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૩
ગંભિરસિંહ.


જીલ્લામાં લૂટફ્રા કરવા લાગ્યા. એક સમયે ટીટાર્કના ગામ ખમણૂવાનાં ઢાર ‘લઇ ગયેા. તે વેળાએ તેની પાસે વંશ અશ્વારા હતા, પણ એક િ વસમાં વીશ ગામામાં બૂમ પડાવતે હુવે. તથાપિ ઈડર જીલ્લામાં ખીજા ભીલ લાકા જે લૂંટફાટ કરતા તેમનાં માથાં કાપીને ટેપલામાં ભરીને મનુ હારાજને ભેટ મેકલતા. વસાઈ, મળેાલી, ભીલેડા, ઇત્યાદી ઘણાં ગામ ધીરજિયે ખાત્ખાં, તથા ત્યાંનાં ઢાર અને બાન લીધાં. ચારણુ, ભાટના ગામ સિવાય ખાલસાનું કાકજ ગામ ધોરજિયે લૂટયા વિના રાખ્યું. હુંશે. ૨૧૩ એક સમયે મડ઼ારાજે દરબારમાં કહ્યું જે, “મેં અધિકાર આપતે ધીરજીને વધાયો ત્યારે તે મારાં ગામ ભારેછે, પણુ એ તારિયેા છે સારે ખીન્ રજવાડામાં જઇને પા ક્રમ લેતા નથી ?” આ વાત ધીરજીને કાને ગયું એટલે મ્હાટે ઉદયપુર રાણા શ્રી ભીમસિંહ પાસે તે ગયેા. એ રાણાજી ઇડરમાં જ્યારે મહારાજ ગંભીરસિંહની બેહેન ૧ કર્નલ બાલેનટેનના સરકાર ઉપર કાગળ, તા. ૨૧ મી માર્ચ, સન ૧૮૨૨ ના કાંઇ પણ કારણ વિના ધીરજી ફરીને આરટે નીકળી પડયા છે. અતિશય “ધાતકી કામ કરવામાં તે ગુયાયે છે. ભોલેડાના પદર સાળ બ્રાહ્મણાને તેણે કે ર કે ધાયલ કસ્યા છે અને બીન ધણાં ઘાતકી કામ કરવાં છે એવી તેની વા- -ત ચાલેછે.” ૨ મેવાડના ૪૩ મા રાણા કુંભાજી ( ઇ. સ. ૧૪૧૯ થી ૧૪૬૯ સુધી ) પછી તેના કુંવર, ૪૪ ઉદા ઈ. સ. ૧૪૬૯ થી ૧૪૭૪ સુધી. તે પછી તેનો ભાઈ ×ë રાયમલ ઈ. સ. ૧૪૭૪ થી ૧૫૦૯ સુધી, તે પછી તેના કુંવ૨, ૪૬ સાંગા ઈ. સ. ૧૫૦૯ ચી ૧૫૩૦ સુધી, અના સમયમાં માલવા અને દિલ્હીનાં મુસલ- માન લશ્કર ચડી આવતાં તેમના સામે સાંગાણીએશી હાર સ્વાર, સાત રાજા, ૧૦૪ રાવળ અને રાવત પછીના સરદાર, ૫૦૦ હાથી, એટલા લશ્કરી સામે થતા. શણાએ એ લશ્કરા સામે અઢાર વખત જીત મેળવી હતી; રાણા સાંગાને દિલ્હીના આગલ આદશાહ બાબર (હિન્દમાં ઈ. સ. ૧૫૨૬ થી ૧૫૬૦ સુધી) સાથે કનુવાથી બે માઈલ જેટ બીઆણાના રણક્ષેત્રમાં તા. ૧૬ મી માર્ચ સન ૧૫૨૮ ને રાજ ભારે લડાઈ થઈ. જેમાં પેહેતા હäામાં રજપૂતે એ મુસલમા- નેને હઠન્યા, પણ તુવાર જાતને રાયસીનન શા ફૅટી ખાખરને મળ્યો જેથી રાણામે ખીન્ન હલ્લામાં હઠવું પડયું હતું. આ સાંગા શણાને પ્રથમ તેના ભાઈ સૃષિરાજે તીર મારી એક આંખ ફાડી હતી. દિલ્હીના લાદી બાદશાહુ સાથે લડ- તાં એક હાય કપાઈ ગયે હતા, બંદુકની એક ગાળી લાગવાથી પગ લગડા થયા તા, અને તેના શરીરમાં બાલા અને તરવારના માને એશી જામ થયા હતા.