પૃષ્ઠ:Rasmala II.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૫
ગંભિરસિંહ.


આ વેળાએ કર્નલ ખસેન્ટંને દેશના ઠરાવ કરવાના વિચારે ઇડરના સર્વે સરદારાને સાદર લાવ્યા. તેમના મનમાં ધી નારાજી થઇ ગઈ હતી અને તેમાંના બ્યુા રા તે મહારાજને તેણી ખડણી આપવાને ના પાડતા હતા, કેટલાએક તેા પેાતાના ધેડા ખડીવાળવાને આપ્યા અને કછુ જે, અમારી પાસે રૂપિયા નથી પણ અમે તે દરબારના ચાકર છષે તે અમારાં માર્યા રાજાનાં છે. એકલા કુંપાવતેએ બરાબર જવાબ દીધા. એક ડેમાં સતાઈ ગયા, પછી દેશમાં આવી આરાયલીના પહાડમાં રહ્યા અને ઇ. સ. ૧૫૭૨ માં મરણ પામ્યાથી તેના પચીશ કુંવમાંથી મેટા (૫૦) જગમાલ ગાદિયે ખેડ) પણ તે નબળે. હાવાથી સરદારીએ તેના ભાઈ પુર પ્રતાપસિંહને ગાદિયે બેસાડયા. પણ નમળે રાજકે લશ્કર, તેમ પૈસા પણ ન છતાં આ રાણી મતાપે પેાતાની અહાદુરીથી, સરદારાની સહાયતાથી કામલમેરમાં રાજ્ય ગાદી કરી. સુરતથી માલ બાદશાહી મુલ્કમાં મેવાડ રસ્તે જતે તે લૂટતા, તેના પેાકાર દિલ્હી સુધી કરાવતા ઇ. સ. ૧૫૭૬ માં અંબર (જયપુર) ના કુંવર માન- સિંહજી સાલાપુરની છત ફરી વળતાં, રાણા સાથેની મુલાકાતમાં સુસલમા- નેને કુંવરી પરણાવવાનું મેણુ મળવાથી તે અક્બર ખાદસાહને ઉશ્કેરી શા હજાદા સલીમની સરદારીનીચે લશ્કર લાગ્યેા. રાણાના ખાવીશ હુન્નુર મેવાડી લ- રકર સાથે આરાવલી પર્વતની તળેટીમાં હળદીધાટના મેદાનમાં જાર લડાઈ થઈ. છેવટ રાણા પ્રતાપ આહાર લશ્કર સહીત અચ્યા અને બાકીનું તમામ લશ્કર પાઈ ગયું. માદશાહી લશ્કરમાં ઘણાના ભાઈ, રાતે” પણ હતા. ઇવી સન ૧૫૭૭ માં સલીમ અને માનસિહું કામસમેને ઘેરા ધાઢ્યા. તે લડાઈમાંણ રાણાને પરાજ્ય થયા. બાદશાહને નમી ન આપવું અને કન્યા નજ આપી એવી ટેક રાખી અંતે સંદેશના ત્યાગ કરવા પ્રતાપ રાણાએ મનસુખે ક

ત્યારે તેના આગળના એક વાણિયા કારભારી ભામાશાહે પાતાની તમામ મિ ભક્ત જેથી પચીશ હાર માણસનું લશ્કર બાર વર્ષ સુધી રહી શકે તેટલી આ પી. તેપરથી રાણાને નવી હિંમત આવવાથી પ્રથમ દેવડાને કિલ્લો, પછી કેટ- મલમેરના કાટ અને બીજા ખત્રીશ ગઢ જીતી લઈ ચિતડ, અજમેર, અને માં લગઢ સિયાય આખા મુક્ષ્મ જીતી લઇ, ઇ. સ. ૧૫૯૦માં ઉદેપુરમાં રાજ ગાદી કરી. અને આ મહા પ્રતાપી રાણા પ્રતાપ ઇ. સ. ૧૫૭ માં દેવલોક પામ્યું. તેના સતર કવરમાંથી મેટા કુંવર, પર અમસિંહ ઇ. સ. ૧૫૭ થી ૧૯૨૧ સુધી, એના ઉપર. મોગલદાહ જહુાંગીર (સલીમ) ઈ. સ. ૧૬૦૫ થી