પૃષ્ઠ:Rasmala II.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૬
રાસમાળા


મહિના લગી વિચાર. કરીને બ્રિટિશ એજન્ટે મુડેટી, ટીંટાઈ, ટડા, અને વાંકાનેરના દાકારાને બેડ્યિા જડી અને બીજાઓ ઉપર જેરાયરી કરીને મહારાજને ભાગ અપાવ્યા, વાંકાનેરના ધીરજીને ચારણુની માંહ્રધર આ પીને ખેાલાવ્યા તે પાંત્રીશ શિરબધી લઇને અન્ય પશુ તેમને મહારાજે કાઠાડી મૂકયા અને તેના ભત્રો ઉદ્દજી કરીને જવાન કુંવર હતા તેને તેની પાસે રહેવા દીધા. જ્યારે સરકારના સિપાઈ ધીરજીને ઝાલવાને આવ્યા ત્યારે ઉજિયે તે માંહેલા કેટલાકને ઠેર કહ્યા, તથા ખીજાતે ધાયલ કચ્યા ત્યાર પછી તે મરાયા. ૧૯૨૭ સુધી હતા તેણે ઇ. સ. ૧૬૦૮ માં તથા ૧૬૧૦ માં ચડાઇ કરી પણ મને વખત હારીને પાા ગયેલ. ઇ. સ ૧૬૧૧ માં બાદશાહે પેાતાના શાહનદા પરવીઝને લશ્કરથી મેકા તેના પણ પરાજય થયે; આ રાણાને મોગલ સાથે સત્તર લડાઈ થઇ તેમાં બધી લડાઈમાં જય મેળÄા પણ પેાતા- ના ધણા સરદારી કપાઈ ગયા. વળી જહાંગીરશાહે પેાતાના શાહનદા શાહ. જહાંની સરદારી તળે મેટું લશ્કર મેવાડપર મેયુ તેમાં રાણાની હાર થઈ ત્યારે કરાર થયા તેમાં રાણાના કુરે પાદશાહની નાકરીમાં ખીન્ન રાજની પેઠે રહેવાનું શુ. તે પછી તેને કુંવર, પ૩ કર્યું ઈ. સ. ૧૬૧ થી ૧૯૨૭ સુધી, એણે ડેલા મજબુત કચ્યા “રાવળા” નામના મેહેલ ખાંધ્યા, એણે એક વખત સુરત જઇ, તે શેહેર લૂટયું હતું. તે પછી તેના કુવર, ૫૪ જગતસિદ્ધ ઈ. સ. ૧૯૨૭ થી ૧૬૫૪ સુધી. એ ગાયે બેઠે। તેજ સાલમાં દિલ્હીની ગા- દિયે શાહજહાં (ઈ સ ૧૬૨૭ થી ૧૬૫૮ સુધી) ખેડા, તેણે રાણાને પાંચ પર ગણા અને એક કીમતી લાલ બક્ષિસ આપી. એણે “જગતનિવાસ” નામના આર્ રસ પાતાણના મેહુલ બધાવ્યા. તેના સમયમાં નાથદ્વારા અને કાંકરોલીમાં ગ્રેડ- સાઈછની ગાદી સ્થપાઇ. પછી તેના કુંવર ૫૫ રાસિંહ ઇ. સ. ૧૬૫૪ થી ૧૬૯૧ સુધી. એને માગલ બાદશાહ એરંગઝેબ (ઈ. સ. ૧૬૫૬ થી ૧૦૩૭) સાથે બનતુ નહિ. ઈ. સ. ૧૬પ૮ થી સ્વતંત્ર રીતે રહેવા લાગ્યા રૂપનગઢની રાજકુંવરી આ રંગજેબને પરણાવનાર હતા પણ તે ખાઇની ઈચ્છાથી રાણા પાણી આવ્યા. તેથી ખાદશાહે પેાતના શાહજાદા અજીમ અને અક્બરને મેવાડ સાથે લઢવા મેકલ્યા પણ તેને પરાજય થયું. તે પછી કુંવર, ૫૬ જયસિદ્ધ ઈ. સ. ૧૬૮૧ થી ૧૭૦૦ સુધી એણે આરગખ સાથે સલાહ કરી. પછી કુંવર, ૫૭ અમ્મર ઈ. સ. ૧૭૦૦ થી ૧૭૧૬ સુધી એણે એરગજેમના શાહના શાહઆલમ (બહાદુરશાહ) સાથે