પૃષ્ઠ:Rasmala II.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૮
રાસમાળા


એ ધીરછ છ મહિના સુધી કૈદ રહીને, પછી મેડિયા તાડીને, ફ્રાટ ઉપર પડતું મૂકીને નાશો ગયા. મૂડેટીના ઢાકાર ચાર મહિના ધીસ્ કૈદ રહ્યા, તેતે જમાન આપીને તથા મહારાજના દાવા સુકાવીને છૂટયે. અને તેજ વેળાએ ટીટાઈ તથા ટારડાના ઠાકાર પણુ એવીજ રીતે છૂટમાં

  • ધીછના કામની કૅર્નલ ખાલનટેનની યાદી તા. ૩૦ મી ઢાખર ૧૮૨૩

ધીજિયે બ્રાહ્મણાનાં ખુન કરચાં, અને ખીન્ન ગુનાહ કરવા તે વિષે અ ગાઅે વિગતવાર સરકારને નહેર કરવા ઉપરથી તેને દંડ કરવાને1, તેને દાખમાં રાખવાને, અને તેની જાગીર તેના પાસેના સગાને આપી દેવાનો હુકમ થયેલું છે. “તેને શિક્ષા કરવા સારૂ ફોજ મેકલી પણ આ પ્રસંગે તેણે ખારેટ દામેઇર મા- “હાખતસિંહની મારફત શરણ થવાની ઇચ્છા જણાવી, તે ઉપરથી, ગોચક્રવાડની “ખંડણી વગેરે ખાખત જામીનને દેખત કરવાને કર્નલ બાલટેને બીન સર- દારોને ભેડામાં એકઠા કયા ત્યારે ધીરજીને પણ એલાન્યા, અને તેને કાહા- જ્યું કે, તમારે ગંભીરસિંહની સામે જે ફરિયાદ નહેર કરવી હેાય તે કરો, ધીરજિયે મહુધર માગ્યા તે ગભીરસિહ પાસેથી મેળવી આપવામાં આવ્યે. “તે આવીને હાજર થયે!, અને તેને આશા મળી, તથા તેના ગુજરાન સારૂ તેને પૈસા ધીરવામાં આવ્યા, અને આખા ચાંપાવત પરગણાનો ઠરાવ ગભીરસિહ પાસેથી મહા મુશ્કેલિચે કરાવી આપ્યા. પછી તેની પાસે જામીન માગ્યા, પણ ટૅગામ જવાનું ખાહાતું ખતાવીને ધીરછ સરી ગયા, અને રસ્તામાં, વસાઈમાંથી બાન પકડવાં, અહમદનગરના એક વેહેરાને ફૅર કરયા, ભીલેાડાનાં ઢાર વાળી ગયેડ, અને બીજા અનર્થ કરવા માંડ્યા. ઠાકાર ગેાપાળસિંહ ત્યારે બાળક હતા “અને દાંતાના મુલ્કમાં રહેતા હતા તેને હવણાં તેણે પાત!ની અને પાહાડછ (ટૅ “ડાના) ની સાથે મળી જવાને સમજ્યે. અને પછી તરતજ ત્રણે મળીને કાગળ “લખ્યા કે, અમે મુક લૂંટીશુ. ધીરજી હુંગરામાં ભરાઈ પેઠે! તે ઉપરથી તેનેશા- ‘ધવાને પા તપાસ થવા લાગ્યા; અને ભાટી પહાડ, કનકાજી અને ખીજા ‘દુષ્ટ સપડાઇ ગયા. તે ઉપરથી ધીજી ડરવા લાગ્યા અને ઉદયપુર નાશી ગયેા. ત્યાં રાણા અને તેના સરદારા ધીરજીના ધાતકી કર્મથી અજાણ હતા તેથી ત્યાંના “રસિડેટની (સરડેવિડ એચટરલ) અને તેની વચ્ચે મધ્યસ્થ થયા, એટલે રાણા “ને રાજી રાખવાને રેસિષ્ઠે ધીરછની તરફેણના કર્નલ આલનટેન ઉપર કાગળ લખ્યા તેમાં લખ્યું કે, ઉદયપુરના રાણાની ખાતર ધીરજીના ગુનાહુ ઉપર અ “ખાડા કરવા, અને હવે પછી તે માટે વાજબી અને ખરેખરા ઠરાવ એની તર- ફેણમાં ગભરસિંહ સાથે કરી આપવા. આ ઉપરથી કર્નલ ખાલટેન રેસિડે હર્ટને લખ્યું કે ધીરજને સાદરે માલો, ધૌયિ રેસિડેન્ટની અર ગોપા