પૃષ્ઠ:Rasmala II.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
મરાઠા.


મરાડાઓના સ્વાર્થને હાનિકારક થઈ પડે તેના પેડેલાં તે। તે તોડી ન ખાવ્યા, અને ખડેરાવને એરસદ કિલ્લા અને મૂલ્યવાન નડિયાદ પરગણું આપ્યું, તથા વડેદરામાં તેને પેાતાના મુતાલિક હરાવ્યા. આ ઉપર્યુક્ત વ્યવસ્થા કરવાી દામાજી પોતાના કુટુંબના ઘણા માણસા ઉપર પાતાનું ઉપરીપણું જાળવી શયા, અને પેાતાની સત્તાને ખલેલ પાહેાંચાડનારીખ- રેખરી અડચણ વચ્ચે આવી હતી તે દૂર કરી. તેણે કૃકિરદાલાને માન્ય કર્યો નહિ, અને તેને ખલે પોતાને! જૂને મળતિયા જે મામિનખાન હતા તેના પુત્રને અને ભાઇને આશ્રય આપ્યા. શિવાજીના પુત્ર રાજારામની મા તારખાઇયે ઈ સ૦ ૧૭૫૧ માં દામાજી ગાયકવાડને લખી મેકહ્યું કે, સરાઠી રાજ્યને અને રાજાને ક્ષા ઘણાના હાથમાંથી છેડાવવાને તમારે સતારે આવવું. તારાબાઇયે પ્રથમ રાજાને સમજાવ્યું હતું કે તારા ચાકર બાલાજી ખાજીરાવ તારી, સર્વે સત્તા અથાવી પડયા છે તે તું પાછી મેળવી લે, પશુ તેમાં તે ભાઇનું કાંઈ વળ્યું ન હતું તેથી ગાયકવાડ આવી પહોંચેછે એવા સમાચાર તેને મ- જ્યા એટલે રાજાને સતારાના કિલ્લામાં ખેલાવીને કેદ કર્યો. પ્રથમ ત દામાજિયે પેશવાના સરદારને હરાવ્યા અને તારાખાઈને સતારે જઈ મળ્યા, પણ પછીથી તરતજ તેને પાછા હવું પડ્યું, અને માલાજીની સાથે કાલકરાર કરવાની અગત્ય પડી. પેશવાએ દામાજીને પાતાના કુખ- જામાં જોઇને ગુજરાતમાંના જે કાંઈ ચડેલા રૂપિયા હતા તે અને કેટ લાક બધા સુક્ષ્મ ભાગવા માંડયા, ઢામાજિયે કહ્યુ કે હું તે! દાભડૅને મુ ૌલિક છું તેથી તમારી માગણી કબૂલ રાખવાને! મને અધિકાર નથી. આવા ઉત્તર ઉપરથી પેશવાએ ગાયકવાડના તથા દાભાના કુટુંબના કે- ટલાક માણસને કેદ કરીને એક ડુંગરી કિલ્લામાં રાખ્યા પછી તેણે ધાતકી પણે ઢામાજીની છાવણીમાં લૂંટ કરીને તેને કેદ પકડીને પુને પહોંચતા કર્યાં. ત્યાંથી તેને છોડતા પેહેલાં પેશવાએ ઘણા સા કરાર કહી બતાવ્યા તે એવા કૈં,—ચડેલા રૂપિયાને ખલે પંદરલાખ રૂપિયા આપવાથી તે - રજને! નીકાલ થાય અને ગાયકવાડના તાબામાં હાલ જે દેશ છે તે તથા હવે પછી, જે જાળવી લેવામાં આવે તેના અર્ધો ભાગ આપવા. દામા