પૃષ્ઠ:Rasmala II.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૦
રાસમાળા


આગળની પેઠે લૂટફાટ કર્વા લાગ્યા. કર્નલ ખાલેનટેને ગામેગામ થાણું મૂકી દીધાં. પણ ધીરજિયે રાત્રની વેળાએ તેએના ઉપર પડીને ધણા સિ- પાઇયાને મારી નાંખ્યા. એક વેળાએ ધીરજયે એક ગામનાં ખાન પડયાં ત્યારે ત્યાં સરકારનું ચાહું અને ઇડરના અશ્વાર હતા તે તેની પછવાડે ૫- પા. પશુ રસ્તામાં વચ્ચે એક વાંધુ બહુ પેહેાળુ આવ્યુ તે ધીરછની ઘેાડી કૂદી ગઈ. પછી તેણે પવાડે કરીને જોયું અને કહ્યું જે, “આ વાંધુ કૂદી શકા તે ધણી મારી કેડે આવો.” પછો સર્વે પાછા વળ્યા. રીટાઇના કાર કનકાજીના કુંવર લાલજી આ વેળાએ ધીરજી સાથે બળી ગયા, પછી તે બન્ને ખારવટિયા ડુંગરપુરના મેવાસમાં ગયા. ત્યાં તે- એને રક્ષણુ મળ્યું, એટલે ત્યાં રહીને ઈડરવાડામાં લૂટફાટ કરવા લાગ્યો. “ઉતાઈ ભરેલી અને ધમકી દેનારી થઈ પડી છે, તે કહેછે કે, એઈયે તેવા જન- “મીન આપવાની મારી તા મરજી છે, પણ મારા હથિયારદાર માણસાની ચાલ ‘વિષે હું જવાબદાર નહિ. આમ કેહતાં છતાં તે પત્તાનાં મસા સહિત છા- ‘વણીમાં લશ્કરી દામ બતાવવાને આવાવ કરીને પેાતાનું વચન લાગäજ તારૂં છે.* * ** જેથી તેની આશા રાખી રાકાય તેમ ધીરછ હજ્જતપણાથી “અને આદરી બેઠા હોય તેમ તેનાં હથિયારદાર માસે એછાં કરી નાંખવાની ‘મારી તતખીરની સામે થયા અને તેના પિરણામમાં જે કજિયા ઉમે તેમાં તેના “માણસ એક આરબ ઉપર ધા કરવા જતે તે તે અજાણે એના ઉપર થયા અને પાછલા ભાગમાં ધવાયા; થી એજ કર્જિયામાં એક આરબ ધવાયે, તેનાં “ખે માણસ ધાયલ થયાં અને તેમાંથી એક જે મહુજ ઘવાયા હતા તે ત્યારે મરછુ પામ્યા. મુબઈ સરકારના કોર્ટફડરેક્ટરેક ઉપર ડિસ્પાચ, તા. ૧ લી સપ્ટેમ્બર સન ૧૯૨૬, “ત્રણ ટકા જૈને ( ધીરજી, ઢાજી, અને પાહાડછ) છેવટે વડોદરે મા “લી દીધા, કેમકે તેએ મહીકાંઠામાં રહે તે દુરસ્ત લાગ્યું નહિં, તેમાં રાજને “( ઈડરના ) સમજાવવામાં આવ્યુ છે કે તેએ વડેદરે છે તેથી તેના તમા “રા પ્રતિના પ્રજાધર્મને કાઇ વાતે ખલેલ પહેાયતુ નથી. તેમજ તેના પાસેન ના સગાને તેની જાગીર આપવાને, અને તેને માટે તથા તેમનું કુટુંબ જે તેમની સાથે વડાદરે રહેવાનું નહિં તેમને માટે પણ દાખરત કરયેા હતા. તા. ૨૪ મી સપ્ટેમ્બર સન ૧૮૨૪ ને રાજ ધીરછ વડેદરામાંથી નાશ; તેને ટીંટોઈના ઢાકારના દીકરા લાલચે તે કામમાં મદદ કરી, (તેતા કેદમાં રહ્યા) તેણે મહીકાંઠામાં પ્રવેશ કર્યા એટલે તેની પછવાડે ડીસેથી થોડીફા જ રવાને કરવી પડી.