પૃષ્ઠ:Rasmala II.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૧
ગંભિરસિંહ.


આ વેળાએ ડુંગરપુરના રાવળનું વય ખત્રા વર્ષનું હતું, પણ લાગ્યું જે હવે આપણને કુંવર થશે નહિ માટે એક દત્ત ર લ પછી પોતાના ગોત્રના દેવળિયાના રાજાના કુંવર દલપતસિંહને તેડાવીને રાખ્યું, તથા તેને વારસા લખી આપ્યા. આ કુંવર ખારવટિયાની તરફેમાં ન હતા, તેથી તેને તેના વિશ્વાસ નહતા, માટે પોતાના કબીલા સામળાજી ની પાસે એક જગ્યાએ રાખ્યા હતા, પણ તેઓ ડુંગરપુર જિલ્લામાં રહે- તા હતા, અને ઈડરવાડામાં લૂટફાટ કરતા હતા. તે ઉપરથી ડુંગરપુરનાં કુંવરે છાની રીતે એવે ઠરાવ કર્યા હતા કે, જે મને એ ખારઢિયા નજરે બતાવે તેને સે રૂપિયા ઇનામ આપું. એક વેળાએ ધીરજી અને લાલજી ડુંગરપુર જિલ્લાના એક ગામમાં આવ્યા હતા, તેમાં ધીરજીની આંખ્યા દુખવા આવી હતી, તેથી તે હેરાન હતા. તેએ એક જણુને ત્યાં રસાઇ કરાવતા હતા, તે વાતની કુંવરને જાણ થઇ એટલે તેણે સે અશ્વાર માકલ્યા, તે તે ગામમાં આવી પાહેાંચ્યા એટલે નગારૂં કહ્યું, તે સાંભળીને ધોરજી અને લાલજી ઘેાડે અશ્વાર્ થઇને સટકી ગયા. ડુંગરપુરના અશ્વાર તેમની પછવાડે પડ્યા, તે નરેનજર થઈ ગયા એટલે બારવટિયાઓને કહેવા લાગ્યા જે, તમે “રજપૂત થઈત નાસે!! એ શું? ધીરજિયે ઉત્તર આપ્યું જે, તમે લણા છે અને અમે માત્ર એ છિયે માટે આ સમયે તે નાશી જવું એજ ઠીક છે. પશુ લાજિયે તે! પેાતાનું ધાડુ' ધીમે ધીમે ચલાંવા માંડયું, એટલે ડુંગરપુરવાળા આવી પહોંચ્યા ત્યારે તેણે ધાડાને દોડાવા માંડયા પણ તે દાડયા નહિ, લાગ જોઇને એક આરબે ઘેાડાની પીઠ ઉપર તવાર વાહી એટલે લા લજિયે પણ પેાતાની તરવાર તેના ઉપર ચલાવી, એટલામાં બીજા અશ્વારે લાક્ષજીના ઉપર ભાલા મારયે! પણ તે બચાવી લઈને તેણે તેના ઉપર ભાલે નાંખ્યા તે સુસરા ઉતરી ગયા તેથી તે મત્યુ પામ્યા. લાલજીનું ધેડું હુજી લગણુ ચાલ્યું નહિ તેથી તે હૈ ઉતરી પડયેા અને બીજા ખેતે મા- રીતે પેાતે પછી ભરાયા. પણે ધીરજયે જાણ્યુ જે લાલજી પછવાડે આવે છે તેથી તે આગળ દોડી ગયા. ૧ મેજર્ થામસના ઉપરીપણા નીચે ખારવિયાએની પછવાડે ડુંગરપુર ઉ પર ફોજ ચડી, અને તા, ૧૧ મી માર્ચ સન ૧૮૨૫ ને રાજ ફિલા લીધે. આવતા જૂન મહિનામાં ડુંગરપુરના જવાન ડાકારે લાલજીને મારી નાંખ્યા તે કામથી તે ના ખાપ કે જેનો તે દત્તક થઈ રહ્યા હતા, તે ધણા કાપાયમાન થયે. અમેઝ તર ઉપરથી,