પૃષ્ઠ:Rasmala II.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૩. ઇડરના મહારાજ ગંભીસિંહજી, કુંવર ઉમેદસિંહ શીતળાના રોગથી É૦ સ ૧૮૨૪ માં મરણ પા- મ્યા તે વેળાએ તેનું વય સંત્તાવીશ વર્ષનું હતું. તેની રાણિયામાંથી એ જ- ણિયા તેની પછવાડે સતી થઇ; તેમાંની એક ધરાળના ઠાકાર રતનસિદ્ધ ચાહાણુની દીકરી હતી, અને બાજી માણસાના ચાવડાની દીકરી હતી, એક ખવાસણ રાખ પણ સતી થઈ. બીજી બે રાણિયાને સત ચડયું નહિ, તે વાંસવાડા તથા દૈળિયાના રાજાની પુત્રિયા થતી હતી, તે વિધવાએ પેતાને પિયર જઇને રહી. (કુંવર ઉમેવાસદનું ગૌત.) ઢેળ મોન આ ઘાટ રાખ માળ અંત સૂચિયાં, જ્ઞાન ગમીરભુત સમત રહો; ચાવ નિત રહળ નકુવાન અર વાવડી નમો સુવતતો હે યૂટો. સાહસમ વાઢિયાં ફળ જ સાળા, જ્ઞાજ અર હાદળો ધાં નક્ક શો; સરળ જેમ મારુ રોતારો તયાં, ત્યાજ સતિયાં સહિત ગયો મુહોજ, પીછોટી હરી બા સુપર તાં, º ૧ કવિયેશને ગ્રાસ, હાથી, ઘેાડા ધણા આપનારે, ગૂઢજ્ઞાન વાળા, સુમતિ વાળે ગભીરસિંહને પુત્ર, તેનું મન ચાહીને રાખનારી ચહુવાણી તથા ચાવડીઝ સુધ્ધાંત તે ઈંદ્રના વૈભવ લેવા ગયેા. ૨ શત્રુનું સાલ, દક્ષિણી (મસા) ની ફોજ તાડનાર, તરવારના જોરથી શ ત્રુને ઝાલીને ડાટનારી, જેનું કપાળ સૂર્યના જેવું તેજસ્વી કહું છું, તે લાલ સતિ- ચૈ। સુધા દેવ લેક ગયા,