પૃષ્ઠ:Rasmala II.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૫
ગંભિરસિંહ.

ગ ભરતા હૈ. સ↑ ન દસ પાતાં રનમા મેવ; રાળાં તટ્ટા સાથે વારી રાવડ, અમરનો પરી અંદ્ર દુધો સમેટ્, અમર ઢøતાં થવાં સામ વઢવાળો, આય જાવિયાળો વારત નાળ, વળી હોય માયા વર ખોવાળો, મુવન રાતળે હિંદુવાળો માળ, સૂર ગર શિહળ હો ગગ સાહો, પરમ પટ્ પામસી અસૌ પૂરો, મેટો વો સુરતનો મેસી, મેટો પછી મૌજોવા મૂરો. ૨૨૫ G કુંવરનું ભરણુ સાંભળોને ઇડરના એક બ્રહ્મગુ હુતા તેને ચિંતા થઇ કે હવે રાજ્યની કેવી વલે થશે ! તેથી તેણે કાડી સાથે માથું પછાડયું એ- ટલે તેના ઉપર લેહાડાને દશ શેરા હતા તે ગબડીને તેના માથા ઉપર પ હયેા તેથી મધુ ફૂટી ગયું તે મરી ગયેા. મહારાજે માથામૂળ ગામ કું” પાવતા પાસેથી લીધું હતું તે આ વેળાએ તેણે એ બ્રાહ્મણના દીકરાને લખી આપ્યું તે આજે પણ તેના વંશવાળા ખાય છે.

૩ પૃથ્વી ઉપર ! હરિ તેં ખાટુ' શુ કરવાને કર્યુ? માગણાની ગરજ સરી નહિ, રાણિયામાં મુખ્ય રાડેડ સાથે જર્મને દેવની અપ્સરા થઈ, અને ઉમેદ- સિડ ઈંદ્ર થયા. ૪ માથે ચમર ઢળતાં છતાં ચહુવાણીને પતિ, વિયેાની દેલત, એ ચાણી રાખવા સારૂ ઘણી થઇને જેદ્દા કુળના કુંવર, હિંદુઓને સૂર્ય, ઈંદ્રને ઘેર ચાલ્યે!. ૫ સૂર્ય ચ'દ્ર તપતા સુધી ગસિંહના વંશને પરમપદ પામશે, એ ઉમે- દસિંહુ દેવના વૈભવ પામરો, પછી તે ભૂરા શૈલેાક જશે.

  1. તા. ૧૭ મી મે, ૧૮૨૪ ના રાજતા કર્નલ ખાલટેન ઈડરના રાજ્યના

એકના એક કુંવરના મરણ વિષેના રિપોર્ટ કરેછે, અને તેને લગતું તા. ૨૪ મીને રાજ લખે છે કે, લાલજી સાહેબની ત્રણ રાષ્ટ્રિયા તેની પછવાડે સતી થઈ, ગ ભીરસિદ્ધ અતિશય શેફમાં છે.' ગ્ર