પૃષ્ઠ:Rasmala II.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૬
રાસમાળા


ત્યાર પછી સહુના ૧દાર ગેપાળસિંહનાં ગામ મહારાજે મા હતાં, માટે તે ૪૦ સ ૧૮૨૯ માં બારવટે નીકળ્યા, તેની પાસે આશરે વી. અશ્વાર હતા, તે લઈને પોતાને ચિત્રાડ ગામ ગયા. ત્યાંતે એક વા- યે। મરી ગયા હતા, તેની મેકાણે ઈડરનું મહાજન, ખખરાં, કરાં ચ ખને આરારે સા માસ આવ્યું હતું, તે ત્યાં ચાર રાત્ર રહીને ઠાકારને મ ળાને, ઇડર ભણી પાછું ચાલ્યું. તેઓને વળાવીને ચિત્રેડનું મહાજન પાછું વળ્યું. પછો ઠાકાર ગે પાલિસજિયે તેને પકડયાં અને ડુંગરામાં લઈ ગયેા. આ સમાચાર ઇડર પે!હોંચ્યા એટલે ત્યાંનું બધું મહાજન પાકાર કરતું દરબારમાં ગયું એટલે મહારાજે ઉપરની ખારિયેથી ડાકું બાહાર કાડાડીને પૂછયુ કે, “ શું છે ?” ત્યારે તેએ એલ્યા જે, “ અમારાં માણુમ મેકાણે ગયાં હતાં ત્યાંથી ગોપાળસિંહૅ પકડી ગયા, તમે અમારા ઉપર શું ધણિયાપું કહ્યું? અમારે માથે કાઈ ધણી હોય તે આમ થાય ?” તે સાંભળીને મહારાજે કહ્યું કે, “તમારા ધણી તે રમેશ્વરની+ પાળે તે. તમારે માથે લણી કર્યાં છે? હું તે હવે ધરા થયા છું.” પછી મહારાજ અશ્વારી કરીને ની- કહ્યું તે ચિત્રાડે તથા મહુએ જઇને એમા એમ પા આવ્યા. વળી વાણિયા પાછા આવીને શેર ખકાર અને દુ:ખના પાકાર કરવા લાગ્યા, કેમકે તેને એવા શક પડયે કે ગપાળસિંહૈ કેદ પકડાયલી સ્ક્રિમેની આબરૂ લીધી છે. ત્યારે મહારાજે પોતાને માથેથી પાધડી કાઢાડી નાંખી, અને ફાળિયું બાંધીને કહ્યું જે, “હું તમારાં માણસ લાવી આપીશ ત્યારપછી પા- ધડી બાંધીશ; પણ મનમાં એવી પ્રતિજ્ઞા કરી જે, “Àાપાળસિંહને મારી નાંખ્યા પછી પાઘડી બાંધીશ.” ત્યાર પછી ગાપાળસિંહે તે વાણિયાએને દંડ લઇને તેમને છેડો મૂકયા, અને પોતે કબીલા સુધાંત મહુના ડુંગરામાં હોને ઇડર જિલ્લામાં લૂઢફાટ. કરવા લાગ્યું!, છેવટે મહારાજે પેાતાની ફેજ સુધાંત જઇને મહુપાસે ભવનાથ મહાદેવ નજીક મેત્રાણુ કરયું, અને થ્રી- જાપુરના ખટ દામેાદર મેહાબતસિંહને બહધર આપીને ગપાળસિ હને તેડાવ્યા. તે આત્મ્યા એટલે મહારાજે તેને સુખા પાને કહ્યુ કે, “તું મારૂં છે છું, તારા જેવું મારે કાણુ છે ? તને દેખુછું ત્યારે મને + એ વાત કુંવર ઉમે સિહુને લાગુ કરવામાં આવી છે, કેમકે તેની છત્રી એ તલાવને કિનારે કરવામાં આવી છે.