પૃષ્ઠ:Rasmala II.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૭
ગંભિરસિંહ.


કુવર્ ઉમેદસિદ્ધ જોયા જેટલે સતૈષ થાયછે.’ એવાં વચન કહીને તેને મહુમાં રાખ્યા. પછી મહારાજ ઇડર ગયા પણ કહેવા લાગ્યા જે, “ગેા- પાળસિંહ વિના મને અન્ન ભાવતું નથી” એમ કહી તેને ઈડરમાં તેડાવ્યા. પૃ૦ સ૦ ૧૮૩૦ માં મહારાજ પરગણુામાં અશ્વારી કરવા નીકળ્યા, તે સમકે પેશીનામાં એકના ડાકાર સિંદ્ધને પકડીને મેડિમે જડી. તેનું કારણુ એવું જે હુડાદ પેશીનાના ડાકાર ૪૦ સ૦ ૧૮૨૮ માં ગુજરી ગયા, ત્યારે તેના કુંવર પર્વતસિંહ અઢાર વર્ષના હતા, પણ તે શુરવીર નહતા. જામ- તસિદ્ધ અને સિદ્ધ તેના પિત્રાઇ ભાઇ થતા હતા, તેમાંી જામતસિ ૪ ના વિચાર પર્વતસિહું જે ખરા વાસ હતા તેને ગાદિયે ખૈસારવાના હતા પશુ સિંહને પેાતાને બેસી જવું હતુ. તથfપ તેને ઉપાય ચા- યે; નહિ એટલે ઇડરમાં મહારાજની પાસે આવીને કહેવા લાગ્યા જે, જો તમે મને પાણીનાની ગાદિયે ખેસારા તે હું તમને એ પટાને ચેટ- થે। ભાગ લખી આપું.” આ વાત મહારાજે માન્ય કરો. પરંતુ તે કુંવરે તથા જામસિંહૈ જાણ્યું એટલે તે પણ ડરમાં આવીને મહારાજને કહેવા લાગ્યા જે, કુંવર છતાં પિત્રાને ગાદિયે બેસારવાને શિરસ્તા નથી માટે તેમ કરવું. આપને યેાગ્ય નથી.” ત્યારે મહારાજે કહ્યું જે, “એ મને ચેયે। ભાગ લખી આપેછે માટે હું એને બેસારીશ.” આવું સાંભળીને તે એને કશા ઉપાય નહિ સુષાથી તેમણે પણ કહ્યું જે, “અમે તમને ચે । ભાગ લખી આપિયે છિયે.” ત્યારે મહારાજ કેહે જે. ચેાથા ભાગ તા એય લખી આપેછે, તમે એનાથી શું વધારે આપે છે જે તમને ગાદિયે એસારૂં ?' પછી કેટલીક હા ના થયા પછી કુવરે ત્રીજે ભાગ લખી આપ્યો, એટલે તેને ગાદી ઉપર બેસારવા સારૂં જામતસિંહ પાશીને ગયે. ત્યારે મનિયે મહારાજને છ આની ભાગ લખી આપવાનું કહ્યું, એટલે મહારાજે હુકમ લખ્યા જે કુંવરને ગાદિયે ખેસારયાવિના પાછા અહિં માન વજો, તે ઉપસ્થી તે પાળે આવ્યે એટલે મહારાજે કહ્યું જે, “જી