પૃષ્ઠ:Rasmala II.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૮
રાસમાળા


છે આ ભાગ લખી આપેછે. માટે એ ગાયિ ખેસરો. આ વિષેની ભાં- જગડ બે મહિના સુધી ચાલી, છેવટે વરે અવેધ ભાગ લખી આપ્યા. ત્યારે મહારાજે સુવેરના કુંવરને પચાસ અધુકદ્દાર પચાસ અશ્વાર, હાથી, નગારૂં તથા ચેપદાર આપીને કુંવરને ગાયેિ એસારવાસારૂ તથા દરબારના અધ ભાગ તપાશી લેવા સારૂ મેકલ્યા. કુંવરે તે પ્રમાણે જઇને પર્યંતસિંહને ગા દિયે એસારયેા એટલે ખદસિંહે મેરેજમાં પેતાને ઘેર જઇને પેશીના પટાના ગામને હરકત કરવા માંડી તે ઉપરથી નવાહાકારે ઇડર ફરિયાદ કરી, મહારાજે અદજીને ઇડર તેડાવ્યા, પણુ તેણે જાણ્યું કે મને મારી નાંખશે તેથી તે આવ્યા નહિ. પછી ખાંદુધર આપીને તેને તેડાવ્યા એટલે તે આવ્યા તા ખરા પણ મડ઼ારાજના ભરાંસે રાખતા નહિ. તેવામાં શિરાને કારભારી ત્યાં કાંઈ કામ વાસ્તે આવ્યેા હતા તેના ભંગા ખદજી આવીને હતી, એટલે મહારાજે તેને દરબારમાં એલાવીને ઠપકો દીધે પશુ તેણે કાંઇ માન્યુ નહિ ત્યારે મહારાજે તેને પકડવાના વિચાર કર્યો પણ શિરાના કાર ભારી સામેા થશે એવા તેને ડર લાગ્યા, તેથી એ વિચાર જવા દીધા, અને તેને શીખામણ ને રજા આપી, એટલે જિયે ઘેર જતે પાછી એન્જ રીતે પેાસીના પાને હરકત કરવા માંડી, ત્યારે વળી મહારાજે બાંધર આપીને તેડાવ્યા પશુ તેણે ઈડર આવવાની ના કહી, એટલે મહારાજે તેના એ કારભારી એક બ્રાહ્મણ અને એક ભાટ હતા તેમને ક્યા અને કહ્યું કે, “તમે મદજીને દરબાર સુધી લાવશે તે તમને અકેકું ગામ આપીશ.” પછી તે મળને ભેળવીને ઇડરમાં લાવ્યા ત્યારે મહારાજે તેની વણી આ ગતા સ્વાગતા કરી. પછી તેને કચેરીમાં ખેલાવ્યા પણ તે આવ્યા નહિં

  • હિંદુઓમાં જેમ આના અથવા રૂપિયાના માં ભાગ વેહેચાયછે તેજ

પ્રમાણે વેલ્સમાં હજી લગણ એના જેવીજ રીત ચાલે છે. વાહાણના ભાગ વિશે- નો એક મુરદમ કોર્ટમાં ચાલતા હતા તેમાં બધા સાક્ષિ વેલ્સલાક હતા. તે પેાતાના ભાગની વાત કેહેતાં વાહાણને વજનની વાત લાગુ પાડતા હતા, તે સાંતળીને સર્વેને આશ્ચર્ય લાગતું હતું, તેના ખુલાસા ઇન્ટરપ્રિટરે નીચે પ્રમાણે કરયેશ:~-વાહાણ ળધાવાનું હોય તેના ચોસઠ ભાગ કરવામાં આવેછે અને ખધા ભાગીદારો મળીને જે ભાગ રાખે તે સર્વે એક દર એક પાન્ડ ગણવામાં આવેછે, આ પ્રમાણે જેને ભાગ હેય તને એક ઐસના ભાગિયા કહેછે કે તા ક્ ર્ષ ઐસના ભાગિયા કહે; ૪ ને પા ઐસના ભાગિયા કેહે છે; એ રીતે પ્રમાણુ ગણાયછે,