પૃષ્ઠ:Rasmala II.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
રાસમાળા


જિયે અર્ધઅર્ધ શુલ્ક આપવાને હા કહી અને જે ઠેકાણેથી ખંડણી, ઉપજના ભાગ, સરદેશમુખી અથવા ભ્રૂટ જે કાંઈ મળે, તેમાંથી ખર્ચ બાદ કરતાં બાકીના ભાગમાંથી અા હિસ્સા આપવાને માન્ય કર્યુ વળી દશ દ્વાર ઘેડા સહિત પેશવાને જ્યારે અગત્ય હાય ત્યારે આશ્રય આપવાનું કબૂલ કર્યું. દાભાડેના મુતાલિક તરીકે તેના ગુજરાત પ્રાન્તના ભાગને પેટ પ્રતિવર્ષે પાંચલાખ વીશહાર રૂપિઆ આપવા; રાજાના માણસાના ખર્ચને પેટે મદદ તરીકે પ્રતિવર્ષે કાંઈ રકમ આપવી; આ ૩- રાથી પેશવાના તાબામાં જે પરગણુાં આવે ત્યાં થાણાં એસારવામાં મ દદ આપવી; અને સેારાષ્ટ્રના આખા દ્વીપકલ્પમાંથી ખંડણી ઉધરાવાના કામમાં મદદ આપવી, એ સર્વ વાત કબૂલ કરી. પેશવાના ન્હાના ભાઈ રઘુનાથરાવ અથવા રાધેખાએ, ઉપરના દામાજી ગાયકવાડના સર્વે કરા રના અમલ કરી લેવા સારૂ ગૂજરાત ઉપર ચડાઈ કરી, અને દાામાજીને કેદમાંથી છેડયા એટલે એ પણુ ગુજરાતમાં જઇને પોતાની ફાજ સહિત તેને મળ્યા. તે બન્ને એકઠા મળીને ખડણી ઉઘરાવતા, અને દેશને વશ કરી લેતા ચાલ્યા તેમાં તેઓ અમદાવાદના કિલ્લા સુધી આવી પે- હાંચ્યા ત્યાં સુધી કાયે તેને અટકાવ કર્યો નહિ. ગુજરાતનું રાજધાની નગર (અમદાવાદ) તે સમયે જીવનમસઁખા ન ખાખીના હાથમાં હતું, તેને મામિનખાનના ભાઇયે પેાતાનું મરણુ થતા પેહેલાં માગલના તાબાના ભાગ ઉપર પ્રથમથી ઠરાવ્યેા હતા, પણ દ્વા માછ જેવામાં કેદ પડયો હતે. તેવામાં, શેહેરની સર્વ સત્તા તે પેાતાને સ્વાધીન કરી બેઠા હતા, માત્ર ગાયકવાડનું લેણું વસુલ કરી લેવા દેતે. જ્યારે અને એકઠા મળેલા મરાઠા સરદાર! અમદાવાદ આગળ આવ્યા ત્યારે જીવાનર્દખાન પાલણપુર હતા. શેહેર ચડી ઉતરીને તામે કરી લેતા પેહેલાં તે તે ત્યાં આવી પહેાંચ્યા. એટલે કિલ્લેદારેશને નવા જીસ્સે ઉત્પન્ન થયાથી તેઓએ ધણા આગ્રહથી ચાર કા, ખાન ખાખીની સલુકાઈને લીધે તેના લાભમાં પ્રતિષ્ઠિત કરાર થયા, તે એવે કે તે જો શહેર છેાડી કે તે તેને પશુ, વડનગર, જીવાનમર્દ-