પૃષ્ઠ:Rasmala II.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૧
ગંભિરસિંહ.


“પણ વેગળા રાખ્યા, અને મને પણ એવા વેઢુમ અતાવીને વેગળા રા- ખવા ઇચ્છે.” પછી ગાપાળસિંહની મા ગુજયાં ત્યારે ઘણા અગ્રતથી રજા લઈને પેતે હુ ગયે। અને તેની ક્રિયા કરી, ત્યાં પણ ઘણાં માણસેએ કહ્યું કે તમે ઈડર જો! નહિ, પણ ગાળસિંહે કૈઇની વાત માની નહિ. ત્યારે તેની એમાન માએ, અને કરાણિયે યુક્તિ કરી રાખ્યા પ્રમાણે, જ્યારે ગાપાળસિદ્ધ ઇડર વાધ્યા ત્યારે, એક સ્ત્રી કાળાં અને કાના ફૂટેલાં હાલાં- માં પાણી ભરીને સામી આવી એ વગેરે અપશકુન કરી બતાવ્યા તે પણુ ગાપાળસિહ તા ઇડર ગયા. ત્યાર પછી ઘણે દિવસે ઇ૦ સ ૧૮૩૧ માં મહારાજે પોતાના ક- સખાતીને વાત જાણુ પડવા ન દેવા વિષે પાસેગન દઈને કહ્યું જે, આજ ગેપાળસિંહને તમે મારી નાંખે,” આ વાત કામે કબૂલ કરી ન- હિં ત્યારે મેરૂ જમાદાર સિધી હતા તેને મેલાવીને એજ રીતે સેગન દીધા પછી કહ્યું. તેણે તે પ્રમાણે કરવાની હા કહી. આગલે દિવસે મહા- રાજે ગેાપાળસિંહને કહ્યું જે, “કાલે શિવરાત્રી છે માટે તમે સવારના ૫- હુરમાં વહેલા આવો એટલે આપણે દરજણુસહુને મારવાનું ધારવું છે “તે કરીશું.” ગાપાળસિંહું તે પ્રમાણે, નાહી જમીને તૈયાર થઇડેઢિયે જઇ હુઝૂરને ખર્ કરાવી ત્યારે નિત્યના ધારા પ્રમાણે દરવાને તેનાં દથિયાર ડેઢિયે મૂકાવ્યાં. ત્યાં મેરૂ જમાદારના માણુસ ખકા ભરીને તૈયા- ર હતા અને ગાપાળસિંહને મારવાને તેની આવવાનીજ માત્ર રાહા જોતા હતા. દરબારમાં જે પ્રતિષ્ટિત માસા હતા, અને જે ગાપાળસિંહુના પૂ ક્ષના હતા તે સર્વેને અારાજે કાંઇ ચાકરો બતાયોને પરગણુામાં મોકલ્યા હતા, જ્યારે ગાપાળસહુ દરબારમાં આવ્યા ત્યારે મહારાજ વડી રાણી- ના* મેહુલમાં ગાદી તાકિયા નખાવીને બિરાજ્યા હતા ત્યાં ગાપાળસિંહને એલાન્યા. તે વેળાએ દરબારને આરોગવાના થાળ આવ્યા, ત્યારે મહારા- જે ગેપાળસિહતે કહ્યું જે “તમે મારા ભેગા જમવાને એસે,’ ત્યારે તેણે ( તેમનું નામ દાલતકુંવરબા હતું, અને તે આશવાના ભાટી ઠકારની કું- વરી હતાં, એ ભાટી ઠાકૈાર મારવાડના જેસલમેરવાળાના ભાયાત થતા હતા, ત્યારે મહારાજ જ થયા વારે એ રાણી પણ તેમની સાથે સતી થઈ હતી.