પૃષ્ઠ:Rasmala II.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૨
રાસમાળા


ના કહી, પણ ઘણે આગ્રહ કરીને તેને જમવા બેસારયા, જમી રહ્યા પ છી મુખવાસ આપે. ગેપાળસિંહના સસરા પાડાસિહું તેને કારે લઇ જઇને કહ્યું જે, “મારા મનમાં એમ જણાયછે જે, આજ એ આપણને મારશે માટે મારી પુત્રી ચૈાદ વર્ષની તમને પરણાવી તેની ખાતર હું તમને કહ્યું કે તમે તમારા બચાવ કરા.” ત્યારે ગાલસિંહે કહ્યુ કે, તમને ખાટા વેહેમ આવેછે.” પછી ગાપાળસિંહના સસરા હા પીવાને મિષે ધણી મુશ્કેલીથી પોતાના જીવ બચાવીને ઉતારે પહોંચ્યા અને ત્યાંથી અશ્વાર થતે સરકી ગયેા. ત્યાર પછી જમાદારે પકા રાખત કરા કે કોઇ પણ જઇ શકે નહિ, પછી મહારાજે ચાકરને આજ્ઞા કરી કે, અત્તરની શીશી લાવે.’ ૫- છી ચાકર જે જે શીશી મેડી ઉપરથી લાવ્યેા તે તે પસંદ કરી નહિ. છે વર્ટ પોતે શોશી લેવા જવાને બહાને જઇને દાદર બંધ કરયા. તેણે જમા દારને કહ્યું જે, “હવે એ છવતેા જશે તે તારૂં મથુ કપાવીશ.” એટલે ચારે તરફનાં બારણાં બંધ થયાં અને ત્યારે તરફથી અંધુકા છૂટી, ત્યારે ગેપાળસિંહ સાથે બાર માણસા હતાં તે તેની આસપાસ વીંટાઇ રહ્યાં, પણુ ગેળિયા વાગ્યાથી તેઓ મરાયાં, અને ગ્રેાપાસિતુ જખમી થયે ત્યારે મહારાજે ડાકિયું કરીને કહ્યું જે, “ગેાપાળસિંહ, તારે ઇડરની વા- ચિશેને પકડવી ધટતી હતી કે? હવે તારે જે જોર કરવું હાય તે કર. આ લે એ તરવારા ધ” એમ કહીને એ તરવારા નાંખી. પછી ગાપા- ળસિંહે ભટિયાણીજી રાણીને પાકાર મારીને કહ્યું જે, “હું તમારા મેહેલમાં તમારે શરણે છું.” એટલે રાષેિ મહારાજને કહ્યું કે હવે ગેાપાસિ- તે મારા તે હું પણુ તેની સાથે મરોશ. ત્યારે મહારાજ કહે કે, હવે એ ઉગરશે તે મને મારશે, અથવા ધણી હરામખેારી કરશે.” રાણી કહે કે, આપણે પાકા બદોબસ્ત કરીશું પંગુ હવે તે એને મરાય નહિ. પછી એ રીતે બે દિવસ અને એક રાત ગઇ ત્યારે બીજી રાત્રે ગાપાળસિંહે વિચા- સુ' જે, “રાજગઢ ઠેકીને નાશી જા,” આવા વિચારથી તે બાહાર નીકળ્યા એટલે સિપાઇઓએ તેને તરવારથી ઠેર કરવા. પછી મહારાજે ભગિયાને ખાલાવીને હુકમ કરચા જે એ સર્વેનાં મડદાંના કડકા કરીને સમળિયેશને ખવ- રાવા. આવી વાત સાંભળીતે સહાજનના મુખ્ય રોઢિયાઓએ આવીને અરજ કરી જે, “મહારાજ, જે ગુન્હેગાર હતા તેને તમે શિક્ષા કરી હવે તેમ