પૃષ્ઠ:Rasmala II.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૪
રાસમાળા


અને મારા સાંભળવામાં એવું આવ્યુ છે કે આખા ઈડરવાડામાં એવે “કાઇ એક માણસ ભાગ્યેજ મળી આવશે કે જે એના વચન આપ્યા પ્ર- “માણે અથવા ઠરાવ કચ્યા પ્રમાણે પળાને સેગન ખાય તેના ઉપર જરા “પુણુ આધાર રાખે. તે પેાતાની ઉપરની વ્યવસ્થા કરવામાં નજર પાહા- “ચાડીને કામ કરનારા ગણાતા નથી, પણ તેની ગAના ઉડામાં થાયછે. “તે તેના માગનારાની અને સપાયાની સાથે ગાઈ કરવાના તેનાથી “બને તેટલા ઉપાય કરેછે. તે બ્રાહ્મણો અને ગેસાયેાના કાળમાં સપૂર્ણ છે. તેઓ તેને ભારે વ્યાજથી નાંણાં ધીરે છે અને તેની ઉપજ અગાઉ “થી આયાં કરી જાયછે. આવી ખોટી રીતભાત કહેવાયછે તે કેટલીક “બાબતમાં વાજબી છે, પશુ બીજી કેટલીક બાબતમાં વધારીને કહેલી જ- ‘ણાય. રાજાનામાં પાડાંય હાય એમ જાયછે. તેની સાથે ક્રાફ્ટકા “અને યુક્તિયા કરવાનું ખાસ વલણ પણ જણુાઇ આવેછે. જન પરીક્ષાના “જ્ઞાનને લીધે તે તેના કારભારિયા અને સંબંધિયાના કરતાં શ્રેષ્ટ થયું છે, અને રાજનીતિની વ્યવસ્થામાં તેઓ તેની ખરાખરી કરી શકે નહૂિ ત્યારે પેાતાની દીર્ઘદ્રષ્ટિ અને કુશળતાની ખામી જષ્ણુાવવાને બદલે તેના ૧ભેદને વાંક કાહાડવાને વધારે રાછ હૈાય. વળી, તેની સ્થિતિ, અને તેની આસ વાસના લાકા તથા જેની તકરારમાં તે આવેછે તેને અનુસરીને તેની ચાલ્ ચલગતના વિચાર આંધવા જોઇયે. દરેક જાતની વાત લક્ષમાં લેતાં છતાં “ કબૂલ કરવું જોયે કે રાજા ગંભીરસિંહુ એકકા અને પૂરેશ ગામુખ “ન્યાય હતા. તેનામાં દગે। ફટકા અને ક્રૂરતા સંપૂર્ણ રીતે મળેલાં હતાં, “આવા ગુણને લીધે રજપૂતામાં, રાઠોડ જાત જાણીતી છે. તે શેકસપિયર વિના ગ્લસ્ટરની પેઠે આ પ્રમાણે અ'ભગત ભાષરૃ કરી શકે કે “હું ખુશી શકું, અને હસુ એટલી વારમાં ખુન કરૂં, અને મારા હૈ. હૃદયમાં ડખેછે તેને મતેષ પમાડુ, અને ખાટાં આંસુ પાડીને મારા ગાલ ‘‘ભીંતા કરૂં, અને સર્વ પ્રસંગને અનુસરતા મારા ચેહેરા કરૂં.” × શેક્સપિયરે છઠા હેનરી રાન્ન વિષે ત્રણ ભાગમાં નાટક રચ્યું છે તે મહેલા શ્રીન ભાગના ૩ જાના બીજા પ્રદેશમાં વેડ. ચોથા એડવર્ડ રાખના આ ગ્લાયરને યુક ભાઈ હતા અને તે ત્રીજા રીચર્ડને નામે તેની પછવાડે રાજા થયા હતા. તેણે પોતાના ભાઇ એડવર્ડના એ કુમારને ધાતકીપણે મારી નાંખ્યા હતા.