પૃષ્ઠ:Rasmala II.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૮
રાસમાળા


ઇ.સ ૧૮૨૬ માં ગારલના ઠાકાર મરણ પામ્કા, તેને ચાંદળા કરીને એકતી એક પુત્રી હતી તે મહારાજ ગંભીરસિદ્ધ વે પરણવી હતી, તેથી મહારાજે કહ્યું કે મરા સસરાએ પેાતાનું ગામ મને કન્યાક્ષન નમાં આપેલું છે માટે તે ખાલસા કરીને હું મારૂં થાણું રાખીશ અતે મારી સાસુને અન્નવસ્ત્ર વગેરે જે જોઇરો તે આપીશ, ઠાકારની વિધવાને આ પ્રમાણે ગામની ઉપજમાંથી આપવાનું કબુલ કર્યું એટલે તે પણ મ હારાજના ઠરાવને મળતી આવી ગઇ. પણ સુડેટોના જામસિંહે કહ્યું કે સ્વર્ગવાસી કારને હું દત્તક છું માટે તેની ક્રિયા હું કરીશ એમ કહીને જોરાવરીથી મૂછ મૂડાવી સપિંડીશ્રાદ્ધ વગેરે ક્રિયા તેણે કરી. એ ક્રિયા મ હારાજને પેાતાને કરવાની મરજી હતી ગમોરકિ&તે ડર લાગ્યું કે એ બારવટે નીકળશે તેથી વળી કોઈ સમયે બેટ લઈશું હાં તે એને રાજી રાખવે, એમ વિચારીને તે ગામ મુડેટીને તાબે કર્યું, એક વર્ષે પછી જાલમસિંહે પેાતાના પાટવી કુંવર સુજલને કહ્યું કે, “પ્રથમ ગાતા ગામ ઉમે સિંહને આપવાના મારા વિયાર હત તમારી માએ તમા રા સગા ભાઇ શેસિહુને અપાવ્યું માટે આ ગારલને પટા ઉમેસિ હતે આપેા.” આ વાત સૂરજમલે કબુલ કરી નહિ, ત્યારે જાત્રમસિંહ ગુસ્સે થઇ, રીસાવીને જોધપુરમાં મહારાજ મસિહુ પાસે ગયા ત્યાં છ મહિના સુધી રહ્યા+ પશુ ત્યાં કાઇ પઢા મળ્યું ન&િ, અને ગાંડની સાથે ઘણા દિવસથી અણુબનાવ છે. કેટલાક દાહાડા લગી તે તે ઇડરના આશ્રય “નીચે જઈને રહ્યાં, અને ગલીસિંહે સૂરજમલ અને તેની માને સારૂં જીવાઈ મેળવી “આપવાના કામમાં ભાગ લીધે હાય એમ જણાય છે પણ તેમાં તેનું કાંઈ વળ્યું નથી. ‘ાલમસિંહે આ વિષે ખોટું લગાડયું ને મેં એને ખેલાવાને સમન કર્યા તે વેળાએ ખરેખરા ફિસારૂં કરવા જતા હતા, ત્યારથી કુંવર સિરાઈવાળાને ત્યાં ચાકરિયે ગયે છે, અને તેની મા પાળ પાછી ગઈ છે.’’ + તા. ૨૪ મી ડિસેમ્બર સન ૧૮૧૬ ને રાજ કર્નલ ખાલેન્ટેન વડોદરાના રેસિડેન્ટને નીચે પ્રમાણે લખેછે:— આ પ્રસંગે મને, ગભીરસિહું અને મુંડેઢીના કુંવર સૂરજમલે અરજ કરી કે, ઠાકાર જાલમસ હું કેટલાક દિવસથી મુંડેઢી છેાડી છે, અને જોધપુરના રાજૂ મા “નસિંહ પાસે જઈ રહ્યાની વાત જાણવામાં આવી છે તે વાત સરકારને કાને નાં “ખા. અમે વર્ષ દાકારણે ભાગ કાઢે હતા, અને તેના ખીન્ન કુંવરને માટે ત્યાં