પૃષ્ઠ:Rasmala II.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૦
રાસમાળા


શ્રાની જાણ થઈ ગઈ. તેના સામા તેના બાપના માણસે થયા, પણ જા- લમસિડે જાણ્યું જે, “સામી ફેજનાં ઘણાં માણુમ છે માટે આપણે નાશી જવું તે ઠીક છે,” એમ વિચારી પોતાની ચાવડી ઠકરાણીને લઈને નઠે, પછી દાંતાના એક ગામમાં તેને મૂકીને પાતે ડુંગરામાં જતા રહ્યા. સૂર જમલે આવીને નાદરી ગામ લીધું અને ત્યાં પોતાનું થાણું બેસાયું, પછી ત્યાંથી સુડેટી આવીને પોતાનું રાણુ ત્યાં કર્યું. કુંવર ઉમેદસિંહને મરી ગયાને પાંચ વર્ષે થઈ ગયાં એટલે તેની ઉથક્ષેત્ર કન્યા ગુલાબભાઈ જે સુરજમલની બેહેન થાય તેને પેતાને વેરેપર- જીવાને મહારાજ ગંભીરસિંહે માગું કર્યું. પશુ મુડેટોને ઠાકર તથા તેની રાઠોડ ઠકરાણીને તે વાત ગમી નહિં કેમકે મહારાજની આ વેળાએ વૃદ્દા- વસ્થા થઈ હતી; તયાપિ પોતાના બાપની સામે મહારાજ જો સુરજમલતે આશ્રય આપે તે તેણે તે પ્રમાણે કરવાતે હા કહી. જ્યારે જાલમસિ’ હું ડુંગરામાં ગયા ત્યારે તેણે જાણ્યું કે સુરજમલ પેાતાની ખેહેનને મહારાળ સાથે પરણાવી દેશે, તે માટે તેણે તે ખાઇની માને છાતું લખ્યું જે એ પુત્રને અહિં મેકલી દેજો કે તેના કાઇ યોગ્ય વર સાથે સબંધ કરવામાં આવે. પછી તે ખાઈને ઠકરાણિયે ત્યાં માકલી દીધો એટલે જાત્રમસિંહે તેને સલાણા રાજા જે રતલામના ભાયાત થાય તેની સાથે પરણાવી. જાલમસિડે મે આરબ તથા મકરાણી બધુકદાર એકઠા કર્યા હતા તેટલા લઇને રાત્રની વેળાએ નાદરી ઉપર હલ્લો કર્યો તે વેળાએ સુર- જમલના થાણુદાર કાનજી બહુ બાહાદુરીથી લડયા અને હલ્લો કરનારા- આને પાછા હટાવી દીધા. સારડે. વારિયા થૈ વાધ, આયા ખડ દમાશ; કનિયા કાળેા નાગ, નિળ કીધી નારી.ન જાલમસિંહ ડુંગરામાં એનાં માજીસ એક ધાડી ઝાડમાં રહેતાં હતાં ત્યાં જતા રહ્યા અને રસ્તામાં સુરજમલના એક ગામને ખાળતા ગયેા. સુડીમાં સુરજમલ થાળું રાખીને રહ્યા હતા ત્યાં હુલ્લેા કરવાને થાડા +તે ખીજવેલા વાધ અદ્દમાલના પુત્ર આવ્યા, પણ કાલીનાગ જેવા કનૈયા એ નાદરી ગામ નિર્વ ક્ષુ,