પૃષ્ઠ:Rasmala II.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૧
ગંભિરસિંહ.


દિવસ પછી તેણે તૈયારી કરી. તે વાત સુરજમલના હેક અથવા શેરિયા- એ જઇને કહી એટલે તેણે ઈડરમાં પોતાના કારભારીને લખ્યું કે, સહારાજે આશ્રય આપવાને કોલ કરેલા છે તે પ્રમાણે આ વેળાએ તેમને તેડતા આવજો.” ગભીરસિહે તે પ્રમાણે જવાને હા કહી અનેે ફાજ કરવા માંડી, પશુ તે દિવસ તેા જતા રહ્યા, અને ખીજે દિવસે ફેશ- જ લઇને મહારાજ ઉત્તર દીશા ભણી ચાલ્યા ત્યારે કારભારિયે કહ્યું કે, સુડેટી તા ખીજી દિશાએ રહી ને આપ આ દિશામાં ક્યાં પધારા છે? ત્યારે તે કહે કે, “અમે જઇને ઠાકરને આવવાના રસ્તે રેકીશું, અને તેઓને મુડેટી ઉપર જતા અટકાવીશું” પણુ ઠાકારે તે આગલી રાત્રે જઈને હુલ્લા કર્યાં હતા. સુરજમલના માસેનું ઇમારતાએ કરીને રક્ષણુ થયું અને સભાવાળાનાં પાંત્રીશ માણુમ મુંવાં પણ બુરામાં સુરજમલના પાંચ સાત મધુકાર હતા અને ત્યાં દારૂનાં કુલ્લાં હતાં તે સળગવાથી તેનાં માણસે મુંવાં અને સુરજમૠતે પણ જમણા હાયને પેઢાંચે ગેળી વાગી પણ ગામ તે! આમાદ રહ્યું. બીજે દિવસે પાસેના ગામના એક ઠાકર આવ્યા અને સુડેટીના સારા સારા લેકએ વચ્ચે પડીને જાલમસિ તે કહ્યું કે, “તમે કાની સાથે લડે? તમારા દીકરાનું તમારે હાથે માત થશે તેમાં તમારી શાભા નહિ” એમ કહી ગામ ખાદાર તેને મુકામ કરાવીને પંચાત કરી, તેમાં બે ગામ સુરજમલ હાલ ભાવે અને પછીથી જાલમસિંહ ગુજરે ત્યારે તેને આખા પટા મળે એ ઠરાવ કર્યેા. આ પ્રમાણે સુરજ- મલ પોતાની માને લઇને સુડેટી ડી પેાતાને વાધીન કરેલે ગામ ગયે અને જાલમસિ & કરીને પાડા મુડેટીમાં પેઠો. આવા નીકાલ થયેા છતાં પણ સુરજમલતે પોતાના પિતાની બીક રહી તેથી સારૂં રક્ષણ થઇ શકે એવી જગ્યા રોધવા લાગ્યો પશુ કાર્ડ સરદારાએ તેને રાખ્યો નહિ. પછી કુવારે કિલ્લો હતેા તેથી ત્યાં ગયા તે ચરણના શાશનનું ગામ હતું તે તેને ત્યાં રેહેવા દેવાતે રાજી ન હતા; પશુ સુરજમલે કહ્યું કે હું બ્રાયલ છું માટે પાટા છૂટતા સુધી મારે રહેવું છે. તથાપિ એ વેળાએ મહારાજા તે ગામની પડે!શમાં આવી ચડયા હવે તેની પાસેથી સુરજમલને રાખવા વિષેના પરવાને લખાવી લીધો. સુર- જમણ ત્યાં કેટલીક વાર સુની રહ્યા અને પછી પોતાના કુખીલાને ત્યાં ૩૧