પૃષ્ઠ:Rasmala II.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૨
રાસમાળા


સૂકીને અહમદનગરમાં રાજા કર્ણસિંહની ચાકરી કરવા ગયા, ત્યાં તેને એક ગામ અને ધેડેને ખત આપો. ઈ સ ૧૮૩૩ ના વર્ષમાં રાજા ગંભીરસિદ્ધ દૈવ થયા તેની પ વાડે ચાદ રાણિયા સતી થઈ પણ હુવણુાંના મહારાજ જવાનસિંહની મા પોતાના બાળકને ઉછેરવાત પ કય. પડે નક્ષત્ર મુવંય, ધડાળે ૧ દુર ઘર; સુષમી નિસાસ હોય રાત્ દિન વિરુદ્ધાત વાર; ફન્દ્ર ના તુજી ચંદ્ર, ષા અનમંત ઉપવદ તેન છંદ મયે તંડ, મંડ ઘુમંદ માતહા અસ રત્વટ ઓનુાન ગામન, હૃા માથી વરુ હોયહો; તળમાટ જુવો સમયપુ, મૂળ માળ પુલ માળ મો.* ૧ પૃથ્વી ઉપર ધણા તારા ખરા, પૃથ્વી ડાલી, ગાયા દુ:ખથી ખાડીને નિસસા નાંખવા લાગી. ઈંદ્રે શેડ્ડ’ પાણી વરસાવ્યું, તે સાથે ધણાકરા પડયા, સૂર્ય તેજશ્રુંગ થયા, પવન મારિયા ખાવા લાગ્યું, એવા અતિ અપશકુન થવા લાગ્યા તે ઉપરથી ભાવી મનાવતું જોર થયુ' ચાને સૂર્યવંશી સૂર્ય જેવા રાન ઉત્તમ દેહ પામ્યા. ભાવાર્થ કે દેવ સ્વરૂપ પામ્યા. શ્ન પૃથ્વીકપ અને તાશ ખન્ના વિષેનું આ ઠેકાણે લખવામાં આવ્યું છે તે પ્રમા હું ખરેખરૂ અનેલું છે. ઈ. સ. ૧૮૩૩ નું વર્ષ તે કે દુકાળનું નહતું તે પણ અસા- ધારણ તગાસનું વર્ષ થઈ પડયું હતું. તે વર્ષમાં તા. ૧૦ મી ડિસેમ્બરને રાજ મુંબઈ સરકાર કાર્ડ આફ ડ૨ેકટરને નીચે પ્રમાણે લખેછે:— “પાલણપુરના પોલિટિક્સ સુપ્રન્ટેનડેન્ટ રિપોર્ટ કરેછે તેમાં લખે છે કે, ચા- માસાના પાકનો છેકાટેક નારા થઇ ગયા છે, તેથી કરીને ૧૮૧૨-૧૩ ( અગનાત- હેરા ) ના વર્ષે પછી વધારે ચડી ગયેલા ભાવ કદિ હેવામાં આવ્યેા ન હતેા તેટલા અનાજ વગેરેના ભાવ ચડી ગયા છે. દાણાની આયાત થવાને સુગમ પડે, અને ગરી- ખ લોકોને થતુ દુ:ખ જેમ ગતે તેમ એછુ પડે એટલા માટે લેફ્ટનેન્ટ પ્રેસકટની સૂચના ઉપરથી પાલણપુરના દિવાને આવતા અનાજના માલ ઉપરની જકાત બિલકુલ કાહાડી નાંખી છે, અને સારા ભાગ્યે કરીને આ પરગણાને ધણા ખરા ભાગ ૨- વીના કામને તાયકને છે, તેથી કૂવા ખોદવા વગેરે ખાખતામાં ખેડૂતેને બધા પ્રકાર