પૃષ્ઠ:Rasmala II.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૭
ગંભિરસિંહ.


સુલ રૂર્ સામા, સામતળ મોન સહાફ, વરગોડ અરબ છંન રે, કરપર દયાન અનૂપાં; મરડાય રાપ્તિ હાલી મસત, ગરથી રદ્દી કવાં.ºº મુપત ધન્ય માઢિયાં, પૃથ્વય નરા વાસ પ્રમાનાં સિસોદ્દા ધન્ય સાલ, સાવ ધન્ય હૈ વાળાં ધન્ય સાલ ચાવડા, ઇમર સૌમાન્ય વડાટે; ધળી સાથે વ પડે, પાવા તન સતી પ્રનાવે; જે. તાલ સાલ ધન્ય ધન્ય વધીન્દ્ર, પતિધન્યવ્રુપતો વળિયાં; સામરો નાવ મય વિષુસ, તારા શોા તળિયાં; ૧૨ v મંદ થરા મરઞાત, મરુ ગાનંર્ ઐતિય મન; મરુ રસન ર્િ મંત્ર, મંઢ વૈરાગ સાધુનન; મંડ વાત વાયર, મંદ ક્ષત્રિય પુષ્માતન; વમય મંદ થાત્તિ,ત્તિ વાર મંચ સુનસ વર્મ વુડ મંત્રી ધર્મ સાર વિશ્વ, સામસાય તન અંડિયાં, ૨૪૭ ૧૧ ારાનમાં સતિયા આવી પહોંચી એટલે સૂર્યને નમસ્કાર કરીને પ્રથમ તે એમ કહ્યું કે, 'હું દિનકર ! હે દેવ 1તમે સતિયાના સહાયી ખરા છે, અમારે ઘણી આવતા અવતારમાં ઈડરને! આ ધણી હન્ને, અને તેની ધરતીમાં અમે સદાહો', આ રીતે હાથ જોડી, પગે પડીને અરજ કરી, અને મનમાં સારૂ ધ્યાન ધરોને તે શક્તિય અરડાઈને ઉત્તમ થઈ ચાલિયા અને ડડ્યા વિના ચિતા ઉપર જઈને પડી, ૩૨ ભાટી રાજાને ધન્ય છે, જેને જશ પૃથ્વી ઉપર વશી રહ્યા, સિસૈક્રિયા શાખાને ધન્ય છે, ચાહાણની શાખાને ધન્ય છે, ચાવડાની શાખાને ધન્યછેકે જેએને આડંબર અને સાભાગ્ય મ્હોટાં છે, સ્વામીની સાથે અચળ ધડે સતિયે પોતાનાં શરીર પ્રજાળે છે તેમની દરેક શાખાઓને વીંદ્ર ધન્ય કહેછે, જે રાજાને તે પરણી તે શાને પણ ધૈન્ય છે. પેાતાના ધણીને ભવ સાગરમાં તારનારી તે નૈકા રૂપ છે,