પૃષ્ઠ:Rasmala II.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૮
રાસમાળા


પતની રાંમાર પિતાપો, ૬ વન મંડે મંદિયા, ૧૩ વશની મરાદ માંડી, મનમાં અતિશય આનંદ માંડયા, ભૂં હરિમંત્ર માં ડા, સાધુ જનના મનમાં વૈરાગ્ય માંડયે કાયરને ક પ થવા માંડયા, ક્ષત્રિયાને મનમાં શૂર ચડવા માંડયું, રાઠોડાની અચળ કાä માંડી, કાÄ કરે એવાં સુજાનાં કર્મ માંડચાં, જગમાં મ્હોટાં ધર્મ માંડીને સ્વામીની સાથે શરીર ચાં, ગંભીરસિંહની ચિત્તા ઉપર તેની યિાએ પગ માંડયા તેની સાથે એટલાં વાનાં મડાાં,

  • કાર્ટઓફ રેક્ટરેશને મુંબઈ સરકારે તા. ૮ મી આકઢેબર સન ૧૮૩૩ ને રાજ

ડિસ્પાચ મેકક્લ્યા તેમાંથી રાજા ગલીસિંહની મરણ સમયની નીચે લખેલી હકિત અત્રે દાખલ કરિયે છિયે ‘‘ઈડરના રાજા ગંભીરસિંહનું મરણ તા. ૧૨ આગસ્ટના રોજ થયું તે પ્રસંગે ગૂજરાતના પેાલિટિક્લ કમિશનરે પોતાના પેહેલ આસિસ્ટન્ટ મિ. એરસ્કિનને ઈડર “મેયા હતા તે એવા વિચારથી કે તે સમયે ફિસાદ થાય તે અટકાવામાં આવે તથા માછ રાજાના કુંવરને ગાદી ઉપર બેસારીને તેનું રાજ્ય જારી રાખવાના અંગ્રેજ સર- કારના વિચાર છે તે કેટલાક ઢાકાશને દેખાડી આપવામાં આવે. રાતના અગ્નિ ટ્ટાહની વેળાએ જે ખેદકારક અને કર્ણાજનક બનાવ બન્યા તે વિષેના રિપોર્ટ અમે દિલગીરી સાથે આનરેબલ ફાર્ટને કરિયે દિયે” “રાજા એભાનપણામાં કેટલાક દિવસ પડી રહ્યા પછી મરણ પામ્યા તે વાત અગ્નિદાહ દીધા પછી કેટલીકવાર સુધી યુવાન રાન્તની માના જાણવામાં આવા દીધી ન હતી; પણ બીજી સાત રાણિયા રાજાની સાથે બળી મરવાને તૈયાર થઈ, અને તે પ્રમાણે ત્તા. ૧૩ આગટની સવારમાં તે ધેલી થયેલી સિયા, બીજી એ રાજાનાથી બીજી નાતની રાખેા હતી તે, એક હજીરિયા ચાકર અને ચાર ઘરની દાસિયા એટલાં જણ આખા ઇડરની વસ્તીની આંખ આગળ અને દિવાન ઇત્યાદિ કામ દારે ની સમક્ષ ચિતામાં ખળી મૂવાં. આવા કમકમાટ ઉપજાવે એવા કામમાં સર્વે કામ- દારાનો આશ્રય હતા. રાજ્યના કુટુંબના કોઈ પણ માણસે એવું નહિં નવા દેવાને કરો પ્રયત્ન કયે નહિ અથવા ઇડરમાં જેની કંઈ પણ સત્તા ચાલતી હોય એવાએ એલાકાને એવા નાશકારક ફામમાંથી પાછાં વાચ્યાં નહિ. મિ. એરિકન લખેછે કે, એક રાણીને ગર્ભ હતા અને તેને કેટલાક મહિના થયા હતા, બીજી હતી તેને રાજાને સગ પણ થયા નહતા તેણે મળી ભરવાની પેતાની ના મરજી ‘‘જણાવી હતી. એક જે વર્ષે મ્હાટી હતી અને પદવીમાં બીજી હતી તે સાઠ વર્ષની “હતી, અને સર્વના કરતાં જે જવાન હતી અને જેને પરણ્યાને માત્ર એગણીસ મ- ‘હિના થયા હતા તે એક વીસ વર્ષની હતી, લોકોના મનમાં ધર્મના વેહેમ છતાં