પૃષ્ઠ:Rasmala II.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૯
ગંભિરસિંહ.


"પણ આવા ધાતકી કામમાં જે આગેવાન હતા તેઓ પ્રતિ મકમાટ અંત ધિ- ‘કારના સામાન્ય ભાત્ર ખતાત્રવામાં આવ્યા હતા, અને સર્વેના સમજવામાં એમ. ‘માવ્યું હતુ કે, એ યાગ્ય ઉપાય કામે લગાડવામાં આવ્યા હેત તા ત્રણ જીવ કરતાં વધારેના ભાગ થયો હોત નહિ. એક નજરે તેનારે કહ્યું કે, જ્યારે ચિતા સળગી “ત્યારે મ્હાટી રાણિયે કારભાયાને કહ્યું કે, મેં તે સતી થવાના નિશ્ચયજ કર્યો હત અને ગમે એટલું મને સમજાવવામાં આવત તાણ માટે વિચાર હું ફેરવનાર ‘હુતીજ નહિ, તથાપિ કાઇના ભણીથી વારવામાં કે દયા ખતાવવામાં આવી નથી એ આશ્ચર્યકારક વાત છે. છેવટે તેણિયે કહ્યું કે, તમારા રાનના આખા કુટુંબના નાશ “રાવીને જે લૂંટ મેળવવાની આશા રાખો. તે તમે જઇને ભાગવા કારભારિયા પોતાના સ્વાર્થને લીધેજ જેતે હુંવર છે તે રાણીને ઉગારવાને લલચાયા છે, કેમકે રાળના એકના એક કુંવરની તે મા છે, તેને જો નારા કરાવવામાં આવે તે તેમના ‘‘વિચાર ઉપર વેહેમ રાખવામાં આવે.”