પૃષ્ઠ:Rasmala II.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
રાસમાળા

૧૬ રાસમાળા. પ્રકરણ ૨ જી. ગૂજરાતમાં બ્રિટિશનું પ્રથમ આવવું. મિ0 અગ્નિયરને મુંબઈના ગવર્નરની જગ્યા ઈ સ ૧૭૫૦ ના નવેમ્બર મહિનાની ૧૭ તારીખે મળી ત્યારથી અગ્રેજ અને મરાડાઓના સબંધ વધારે નિકટ થવા લાગ્યા, તે વેળાએ સુરતમાં માગલાની સત્તા નબળી પડી જવાથી ઘણી અવ્યવસ્થા થઇ પડી હતી તે વ્યવસ્થા કરી દેવાને, અને ત્યાં પેાતાના હક અને વ્યાપારનું કામ સારા પાયા ઉપર સ્થાપવાને, અંગ્રેજો પેશવાના આશ્રય મેળવવાને બહુ અગત્યમાં આવી પડ્યા હતા, પણ પેશવાથી તેમને આશ્રય આપવાનું બની આવ્યુ' નહિં; અને જ્યારે તેઓએ પોતાનું કાર્ય તેના આશ્રથ વિના કરી લેવાને પ્રયત્ન કરવા માંડયા, ત્યારે મુંબઇ એટ ઉપર ચડાઇ કરવાનું મિષ બતાવીને, તે- આનું કાર્ય સાધી લેવા દીધું નહિ. તાપણુ પોતાના માણસાને અને અ- ધિકારિયાના બ્રશેા નાળું થવા છતાં પણ ઈ. સન ૧૭૫૯ ના માર્ચ મ હિનાની ૪ થી તારીખે, અંગ્રેજોએ સુરતના કિલ્લા પોતાને સ્વાધીન કરી લીધા. ત્યાર પછી તરતજ ગુજરાતમાં પોતાના રાજ્યની સ્થાપના કર- વાના ઉપાય તેઓએ કરવા માંડ્યા. ૪૦ સ૦ ૧૭૭૧ માં તેએ, પા- તાના સુરતના અધિકારની રૂપે ભરૂચના નવાબની ઉપર કેટલા. એક દાવા કહ્યા. તામતડા કરવાના વિચાર તેઓએ કેટલાક દિવસ સુધી જવા દીધે, અને નવાખતી સાથે કાલ કરાર કચ્યા, તે જોઇયે તેવા તેના લા- ભમાં થયા નહિ એટલે પછી તરતજ તેણે તે રદ કસ્યા. તેથી પ્રથમ જે ચડાઇ કરવાના વિચાર કરી રાખ્યા હતા તેના હવે અમલ કર્યો અને ઈ સ૦ ૧૭૭૨ ના નવેમ્બર મહિનાની ૧૮ મી તારીખે ભસ ઉપર હલ્લો કરીને તે લીધું, તેમાં અગેજેના સૂરો અને નિપુણુ જનરલ, ડેવિડ વેંડરબને માથે! ગયા. તેવામાં ઢામાજી ગાયકવાડ પોતાની પછવાડે ચાર પુત્ર મૂકીતે મ- રણુ પામ્યા. તેમાં શિયાજીરાવવા પુત્ર હતા પણું જન્મ દામાજીની