પૃષ્ઠ:Rasmala II.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૩
ગંભિરસિંહ.

નેધપુર ૨૭૨૪-૭૫૦ " ૩ ભવાનીસિહ ગંભિરસિદ્ધ ૨ શિવસિંહ ( ઈ. સ. ૧૭૪૨-૧૭ ) ૫ જવાનસિંહ (ઇ. સ. ૧૮૩૩-૧૮૬) ૧૩ સ્થાપી અસુના ચાંદી પછી થયા. સધરામસિંહ ઔા ત્રણ ભાઈ હતા તેમાં (બાર દિવસ રાજ્ય કર્યું) (અહમદનગરના પટા મળ્યેા) જાલમસહુને માડાસા, હું 1. મારસિંહને ખાયડ; અને ૪ ગભીરસિહ (૧૮૭૫ સુધી) ઈંદ્રસિંહને સુવર મળ્યું. કરણસિદ્ધ (ઈ. સ. ૧૭૯૧-૧૯૩૩) તખતસિહ (ઇ. સ. ૧૮૪૩ માં જોધપુરની ગાદી મળી.) જસવં તસિ હું ૬ કેસરીસિંહજી (ઈ. સ. ૧૮૬૮ માં ગાદિયે બેઠા છે. ) સરદારસિંહ હાલના જૈધપુરના મહારાજા.' ઈડર સંસ્થાનમાં ૨૫,૦૦૦ ચોરસ મૈલ જમીન છે. સુમારે ૯૦૦ ગામ છે, અને ૨,૫૮,૭૦૦ માણસની વસ્તીના સુમાર છે. વાર્ષિક ઉપજ આશરે છ લાખ રૂપિયાની થાયછે. તેમાં અઢી લાખ રૂપિયા ખાલસાના અને સાડા ત્રણ લાખ પેટા જાગીરદારોના છે. મહારાન ૩૦,૩૪૦ રૂપિયા ગાયકવાડને ખંડણીના આપે અને મહીકાંઠાના બીન જમીનદારા પાસેથી તેઓ ૧૯,૧૪૦ રૂપિયા ખીચડી હક- ના લે છે. ઈડરપૈયના નગીરદશ પ્રત્યેક પાતાની ઉપજના દર હુન્નર પિ ની ઉપજે ત્રણ અને મહારાજની નાફરીમાં આપેછે. મહારાજ શ્રીને અંગ્રેજ સરકાર ભણીથી ૧૫ તેમપનું માન આપવામાં આવેછે. '