પૃષ્ઠ:Rasmala II.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૫. મહીકાંઠાનું થાળે પડવું, કીડીને ઈ. સ. ૧૮૨૮ માં રાજા ગંભીરસિંહે રૂપાસના ડાકાર ફતેહસિદ્ધનું ગામ ક્રીડી મારયું, તે ઉપરથી તેસિંહે મૅજર મસના આગળ ફરિયાદ કરી. એ મેજર પાલજીપુર ખાતાને અંગ્રેજ સરકારના એજંઠ હતા, તથા તે વેળાએ થેડી મુદ્દતને માટે મહીકાંડા ઉપર દ્વેખરેખ રાખવાને તેને હરાવ્યેા હતા. મનારાજે ગામ લૂટયું તે માટે તેસિંહના લાભમાં તેણે નુકસાન ભરી આપવાનું હુકમનામું કરી આપ્યું. હુકમનામ આંકડા ઘણા ડુંટા હતા તેથી ઇંડરમાં કેÌન ચાલી કે, કુંજર થયું.” હુકમનામાના રૂપિયા મદ્રારાજે આપ્યા નહતા તે એ તે મરણુ પામ્યા, એટલે રૂપાલના ઢાકારે બાહારવટે નીકળવાના વિચાર કરા, અથવા તે તા ઇંટનું કોઇ સારૂં બાન પકડવાને ધારપુ, કે જેથી કરીને તેની હાડામણુનું વળતર તેને મળે. આવે પ્રસંગે ઈડરના કારભારી છે. ભયદના ભાઈ અખૈયદ જે વ્યાપારી હતા તે અક્ીણુ તથા કાપડ વગેરે માલ લખું પ્રતાપગઢથી ઇડર જવા નીકળ્યેા હતા, તેની સાથે દશ ખ ઘુકદાર હતા, તે રૂપાળમાં રાતવાસે રહ્યા; ત્યાંના ડાકારે તેને મીજબની આપીને તેની સારી ચાકરી કરી. તેના અધુરાને વેઢુલા જમાડીને માલ સાથે વિદાય કશ્યા, અને શેડને એકલા રાખીને કહ્યું કે, અમે તમને ટેક ઇડર સુધી પહોંચાડવા આવીશું.” જમી પરવાગ્યા પછી શેડને લઇને ડાકાર દશ અશ્વાર સહિત તેને પહોંચાડવા નીકળ્યા, પશુ પોતે ધારેલા કામતે યોગ્ય એવી જગ્યાએ આવી પહેચ્યું એટલે પેાતાના પરાણાને કદી ખ- નાવી દીધું અને તેને ઝાડીમાં લઇ ગયા. વાણિયાએ તેને કહ્યું ‘‘મને છેડે તે હું તમે માગે તેટલા રૂપિયા આપું.” પશુ ફ્તેસિંહે કહ્યું કે, મારે તમારા રૂપિયા લેવા નથી, પશુ તમારા ભાઇ “ઈડરનું કારભારૂં કરેછે તે અમારા હુકમનામાના રૂપિયા અપાવે, અથવા તે રૂપિયા વળી રહે ત્યાં સુધી અમારી પાસેથી દરબરના હકના રૂપિયા લે નહિ, એ દેખત આ વેળાએ મેજર મસ નહિ પગ લટનેન્ટ મેઢ પાલણપુરનો સુ- પરિન્ટેન્ડેન્ટ હતા એમ જણાયછે.