પૃષ્ઠ:Rasmala II.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૭
મહીકાંઠો.


ધારવાને બદલે ઉલટુ ગાડયુ છે.” શિરબંધિયાએ ચડેલો પગાર માગવા માંડયે. અને સૂરજમલને કંઇ રૂપિયા મળ્યા નહિ એટલે રૂપાલ પાળ જઇને તેણે તે લૂંટીને ઢાર વાળ્યાં તથા ખાન ઝાલ્યાં ઢર શિખધીના પગારને પેટે ખડી આપ્યાં અને ખાનને દંડ આવ્યું તે પણ તેઓને આપનાં પૂરો પગાર આપી શકાયા નહિં, માટે સુરજમલ તેને લઈને રૂપાલના આખાર ગામ ઉપર ગયા ને તે લૂટ્યું. આ બનાવ બનતા પેહેલાં રૂપાસના ઠાકારે વેપારીની અણુની પાઠુ લૂકીને એખારના એક બ્રાહ્મણના ધરમાં ભર્યું હતું તે વાત સૂરજમત્રના જાણવામાં આવી એ ટલે તેણે બ્રાહ્મણ પાસે તે માગ્યુ. બ્રાહ્મણ અને તેની અમે તરતજ ત્રા શું કરવા માંડયું, તેઓએ પાતાને હાથે લાયત્ર થઇને, જે તેમના ઘરમાં પૈસવા આવ્યા તેમને લેાહી છાંટવા માંડયું, એટલે રજપૂતા પાછા હવા અને તે ગામનાં દ્વાર અને શ્રીજી માલમતા લઈને આગળની પેઠેજ શિર- નલિયાને વહેંચી આપી.ઇડરના કારભારિયે મુડેટીના ઠાકારના માગવા પ્રમાણે અપાયું નહિ એટલે જિલ્લાનાં બે ત્રણ ગામ લૂટયાં. ત્યાર પછી ને ફાકીની ઝાડીનું જંગલ મુડેટીની પાસે છે ત્યાં જષ્ટને રહ્યા, અને ત્યાં રહીને ઈડરનાં ગામેા ઉપર ચઠ્ઠી લખીને સીધું, શ્વાસ, અર્કી, તંબાકુ, અને શેલડી વગેરે મગાવવા લાગ્યા. ગામવાળા પેઢાંચાડે નહિ તે તે ગમ મારે; આવું છતાં પશુ શિધિયાંને પમાર આપી શકાય નહિં, નેથી ફાકીમાં ખમાર વાતે તેઓએ સૂરજમલતે બે ત્રણ દિવસ સુધી ધાન ખાવા દીધું નહિં, અને ઘણી ધમકી દીધી, ત્યારે તેએને ધીરજ આપીને ત્યાંથી વડાળની સીમમાં એક તળાવ પાસે પડાવ કર્યેા અને આસપાસના ગામોમાંથી જોરાવરયે ખેરાક ઉધરાવી લેવા માંડયે!. ૪૦ સ૦ ૧૮૩૫ માં અહમદનગરને રાજા કર્ણસિંહ દેવ થયા, ત્યારે મિ. એરિકન, અંગ્રેજ સરકારના એજન્ટ, ત્યાંથી ચેડા મૈશની વેશળાયે ધૂળતાપુરમાં હતા. ત્યાં તેણે સમાચાર સાંભળ્યા એટલે તે સક્રિય થતી અટકાવાતે અહુમદનગર ગયા. ત્રશુ દિવસ સુધી મડદું પડયું રહ્યું અને તેના પેટમાં ચીરીતે મસાલેા ભયે તેથી મડદું બગડયું નહિ. પછી ત્રીજે દિવસે સાએ મળીને કેટલાક રજપૂતને {મ એરિકન પાસે માકશ્યા, તે- એએ જઇને અરજ કરી જે, “સાહેબ અમે સતિયાને ળાકારથી મળતા