પૃષ્ઠ:Rasmala II.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૯
મહીકાંઠો.

મહીકાંઠા. સતિયા બળી મુવા પુછી સૂરજમલ બીજે દિવસે અહંમદનગરની પડેાસમાં આગે અને પોતાના અધારાને તપાસ હાડવાને મેકલ્યા; તેઓએ ત્યાં જઇને જે નીપજ્યું હતુ તે આવીતે ઠાકારને કહ્યું એટલે તેણે ત્યાંથી ઉપડીને વડાળીના તાલે જ પડાવ કયેા. નામે મિ એરસ્કિને સૂરજમલતે લખી મોકલ્યુ કે, “તમે સમન્નાની પેડે તે અમે શિકારી કૂતરાનીપેઠે તમારી પછવાડે વિષે ક્રિયે. આવે. પ્રસંગ જોઇને ઢાકારે પોતાના કમીશાતે પાતવરે પેઢુાંચતા કરો તે પેતે, આની પ્રસિદ્ધ ડુંગરી ધાડી ઝાડીથી વીંટકાઇ ગયેલી છે ત્યાં જઇ રહ્યા. એજંટની પાસે નવી ટુકડી આવી પહેચો એટલે તે અગિયાર ગેારા કાભદાર લઈને ગાતા ઉપર ચડયા. ત્યાં સૂરજમલના ઘર આમળ એક ધેટા બાંધ્યેા હતા તે લેવાને એક તુર્કી અર્ આવ્યો તેને ગાળી ષાગવાથી તે મરછુ પામ્યા. ત્યાર પછી ખીન ધણુાં માણસ મરાયાં તેમાં એક ગોરા કામાર કામ ’ા તથાપિ ગામ લેવાયું નહિ રાવતી વે. ૨૫૮ ળાએ સૂરજમલની કાકી, પાળના રાયની વિધવા હતી તે, કેટલાક બીલ લઇને પાનવરે જતી રહી સવારમાં લડાઇ ચાલી તે માર સુધી રહી પશુ ગામ લેવાયું નહિ. આ વેળાએ ધરાઇને કાળો ઢાકાર અગ્રેજો સાથે હતા તેને તે સૂરજમલને વેર હતું તેથી તેણે કહ્યું કે, હું ગામ ભેલાડુ, પછી તેઓએ ખાતર પાડીને ઘેાડા કાહાડ્યા તે કુંજે ગામમાં પેશીને ગા

  • બાળ્યું. તેમાં ધણા રજપૂતે મરાયા અથવા ઘાયલ થયા, રતા રા

ડ ઘણા જશુને મારીને પડયા. તેની તરવાર ઝાડને વાગ્યાનાં નિશાન આ- જે પશુ ત્યાંના લેક દેખાડી આપેછે. “સડી લઈને, કમિહુના બે દીકરા સાથે ખુની લેા હતા તેએ તેમને નદી નિારે લઈ ગયા, અને ધીજ ઉતાવળ કરીને ચિતામાં નાંખીને ચિતાને તેલ, ચીથી ખૂબ સળગાવી દઈને ત્રાસદાયક કામ પરિપૂર્ણ કરવું. સતીનો અટકાવ ક ‘રવાને કાંઈ પણ પ્રયત્ન થઇ શકે એટલી વેળા રહી નહીં; કેમકે ત્યારે મને ખબર મળી ત્યારે તે હેટા આગના ભડકા મારા વ્હેવામાં આવ્યા હતા અને નણ્યુ હતું કે સર્પ હવે પતી ગયુ છે." અમેછ દફતરમાંથી વધારે ફિક્ત મળેછે તે ટીમમાં લેવામાં આવી. પ્રકરણની સમાપ્તિની