પૃષ્ઠ:Rasmala II.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
બ્રિટિશનો પ્રથમ સમય.

બ્રિટિશના પ્રથમ સમય. છે ખીજી સ્ત્રીને પેટ થયા હતા તેથી પેહેલી સ્ત્રીના પુત્ર ગાવિંદરાવ વયે ન્હાના છતાં પણ ગાદી ઉપર તેણે પોતાના દાવા કર્યું. બાકી રહેલા એ માણુકજી અને તેહિંસહ ન્હાની સ્ત્રીના પુત્ર હતા. માધવરાવ પેશવાએ પ્રથમ તે ગા વિંદરાવના દાવા બાઢાલ રાખ્યા; પણ તેની ન્યાયની દરખરમાં એ વાત નામજીર કરી એટલે તેના દાવા રદ કરીને શિયાળને સેના ખાશખીલ સમશેર બહાદુરના” ખિતાબ આપ્યા. પણ તે મૂર્ખ હતા તેથી પેશવાએ, તેના ભાઈ ફતેહસિંહને તેને મુતાલિક રાજ્યેા. માધવરાવ ભરણુ પામ્યા પછી, અને તેના ભાઇ નારાયણરાવનું ખુન થયા પછી, તેને કાકા રાધાબા જે માજીરાવના ન્હાના પુત્ર થતા હતા તે ચેડા દિવસ સુધી પેશવાના અધિકાર ઉપર આવ્યે એટલે તેણે શિયાળને દૂર કરીને ગાયકવાડની ગાદિયે ગાવિંદરાવની ફરી સ્થાપના કરી, એટલે તેસિંહના હાથમાંથી રાજ્ય લઇ લેવાને ગાવિંદરાવ તરતજ ગુજરાત આવ્યેા અને આ પ્રતિસ્પર્ધી ભાઇયેાની ટાળિયેા વચ્ચે સદા કજિયા ચાલવાનું ઉભું થયું. રાધાળાને અધિકાર લાં ચાલ્યા નદિ પુનાની ગાદીના પ્રધાને સાથે હાલકર અને સિધિયા મળી ગયા અને તે ઈ સ૦ ૧૭૭૫ ના જાન્યુઆરી મહિનામાં તેની સામે થયા એટલે તે ગૂજરાતમાં વડાદરે નાશી આવ્યા; તે વેળાએ તેના પક્ષને ગાવિંદરાવ ગાયકવાડ પેાતાના ભાઇને પકડવાના ખેદમાં ફરતા હતા. પદભ્રષ્ટ થયેલા પેશવાને ગૂજરાતમાં આવ- વાની એક બીજી મતલબ હતી. સુબઇ સરકારને આશ્રય મેળવવાને તેણે જે આગળ કહેણુ ચલાવ્યું હતું તે હવે તેણે પાછું કરીને ચલાવવા માં- ડયું. તા. ૬ ઠ્ઠી માર્ચને દિવસે બન્ને પક્ષકારા વચ્ચે કાલકાર થયા તેમાં રાધાબાને ફાજની મદદ આપવાનું અંગ્રેજોએ કબૂલ કર્યુ. અને તે પ્રમાણે ગુજરાતમાં રાધેાખાની ફ઼ાજ હતી તેને જઈ મળવાને સુખથી એક કા- લા રવાના કરવામાં આવ્યા. તે જ્યારે સુરત આવી પાહોંચ્યા ત્યારે રાધેાબાની ખરાબી થયેલી અંગ્રેજોના નણવામાં આવી. પ્રધાનની ફેાજ તેની પછવાડે પડી તેથી વાદરાના ધેરે ઉડાવીને મહી નદીની પાસેના અડાસના મેદાનમાં, તેની સાથે લડાઈ કરવાની તેને અગત્ય પડી, તેમાં તેની છેક હાર થઇ. કર્નલ ફિટિંજના ઉપરીપણા નીચે ઋગ્રેજોના કાફલા 3