પૃષ્ઠ:Rasmala II.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૧
મહીકાંઠો.


ફાજની ટુકડી વડાળા પાòાંચી, અને ત્યાંથી ડર્ થર્ઝને સાદરે! ગઈ; સૂરજમલ ત્યાંથી અને ડુંગર પા ગયો, પછી ગલેાડા ગામના 1 કચાપન ડેલામેને ઈડરથી તા. ૨૨ મી ફેબ્રુઆરી, ૧૮૩૫ ને રાજ મિ. એસ્કિનને પત્ર લખ્યું હતું. તે માંહેથી ગાતા સબંધીની વાત નીચે ઉતારી લઈયે છિયે. "સૂરજમલ જે જગ્યા રોકી બેઠેલા કેહેવામાં આવ્યુ હતું ત્યાં હું ગઇ કાલે પાડિયુ થતાં જઈ પહોંચ્યું, એટલે તે જગ્યા છેાડીને તે ગયેલા મા- “લમ પડયા. તપાસ કરવા ઉપરથી મને માલમ પડ્યું કે ગાતા ગામ જે એ ગાઉને છેટે છે તેણીભગ બે દિવસ થયા તે ગયો છે. એ ગામ તેના ભાઈના તામામાં છે, અને સમય એવાં લાગ્યા કે, તે પાસેની કાઈ જગ્યાએ તેની સાથે હશે. મે’ તે ગામ ઉંવર કુચ કરી અને આગળનાં માણસ ગામના બે- ‘રી રસ્તા ઉપર જઈ પહોંચ્યાં એટલે ઉંચી ગઢી ઉપરથી એકદમ તેમના ઉપર ભડાકેા કરયા, અને થોડી વારમાં તે ઘણે ઠેકાણેથી અને ખાજી ભણીથી માર “થવા લાગ્યા. પરિણામ એ થયા કે ચાર પાંચ માણસ જે માણ્યાં ગયાં તે ખાદ કરતાં, ગામમાં જે પચીસ માણસ હતાં તે બધાંય કેદ પકડાયાં. “મને લખવાને ખેદ થાયછે કે, આપણને અતિ ભારે નુકશાન થયું છે, તે આપણે જે મતલખ હાંસલ કરી લેવાની તેના પ્રમાણમાં અગાઉથી ધારણા કરી “શખવા કરતાં બહુ વધારે થયું છે. એક મબુત ઉંચી ગઢી ઉપર આશરે સા- છત માણસા ચડી જઇને પેાતાની જગ્યા સાચી રહ્યા હતા તેનાથી એ બધુ “નુકશાન થયલું છે. એ ગઢી એક ચોકમાં આવેલી હતી, એના ઉપર ચડવાને માત્ર એક હાની ખારી વિના કાંઈ સાધન હતું નહિ. એ મારી ચોકની પડ- ખાની ઈમારતાનાં ખાકાંમાંથી નજરે પડે એમ હતી, અને ત્યાં જવાના ગુપુ- ચિયા માર્ગમાં રાત્રુના પેહેરેગીર મૂકેલા હતા. તેને મારે તાક્યા પ્રમાણે થ તા હતા, અને તેએએ પોતાના બચાવ કરયા તે કાર્યના ઉદાહરણ તરીકે “અતિશય માન આપવાને યોગ્ય હતે. આપણને જે નુકસાન પેઢાંચ્યુતે ત્રિ- છે. મે' પ્રથમ ભારો ખેદ જણાવ્યા છે. મને લખવાને ખેદ ઉપજે છે કે, મરણ પામેલી સંખ્યામાં લેક્ટનેન્ટ પાર્કિંજર આવી ગયો છે. આગળ ધસારે કરવા- "ના રાથી આગેવાની કરતાં તે પડયે। અને તેને આ ઠેકાણે આણ્યા ખરા; પણ “ગઈ કાઢે રાત્રના દશ વાગતાં તેણે દેહુ ઊંચા છે. વાર થાય હુ એટલા “માટે એનું મડદું મેં તમારી છાવણી ભણી આ ક્ષણે મેકલી દીધુ છે અને આ “શા રાખું છું કે કાગળ તેના આ પેહેાંચતાં પેહેલાં તમને પહોંચશે.