પૃષ્ઠ:Rasmala II.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૨
રાસમાળા


એક વાણિયાને પેાતાના ગુજરાનના પૈસા મેળવવા સારૂ ખાન પકડયા અને તેને પાંતરે લઇ ગયા. પછી મે તાપેા લઇને બ્રિટિશ એજેંટ ગાતા ગામ ઘણું ખરૂ મળી ગયું છે. મારે આ ઠેકાણે તમારી જાણમાં બાવાને જાહેર કરવું નય કે, દેશ કેવા છે એ વિષે તમને જે ખુખર મી હતી અને તે તમે મને લખી જણાવી હતી તે ધણીખરી ખેાટી હતી. ખર- ખાના ટેકરાના ધાડાં જંગલથી છવાઈ ગયેલા દેશ છે, અને પાડેશ્વાર જે ઉપ ચૈગમાં આવેછે તે વિષેને વિચાર કરતાં, ત્યાં બિલકુલ ચાલી શકે એમ છે “હિં, અને એથી પાયદલને અતિ ધણા ગેરફાયદા થાયછે. ગઇ કાલે અમે એ “ગામ છેડી દીધું તે વેળાએ એ વિષેના દાખલે મળ્યા. સૂરજમલ (જે પાસે “હતાં તે) પાતાના અનુગામી સહિત આવ્યા અને જંગલમાં રહીને પાડેશ્વાર- “ના આગલ્યા ભાગ ઉપર તેણે મારા ચલાવ્યા તેમાં એક અવાર માર્યા ગ- પૈ; એના ઉપર હુમલે કરવાનું કામ અશક્ય હતું, અને તે એમ કહ્યુ હત. “તા, એનાથી આપણને જે નુકસાન થયું છે તેમાં માત્ર વધારો થાત. મારી પા- “સે પાચદલ હતુ તેના સ્વાધીનમાં Èદિયા આપીને આગળ ચાલતુ કરવુ હતું, તેથી તે ખપમાં આવે એમ હતું નહિ. “મારી ઈરાટ્ટા રાતરાંત વડાલીમાં મુકામ કરવાના હતા, પણ સવારમાં મે ખુલ્લી જગ્યા અને એક તલાવ જોયું હતું પણ તેથી આપણું કામ સરે એમ હતું નહિ એવું મને પવાડેથી લાગ્યું, તેના શેાધમાં ગામની આ માજીએ ભૂલથી એક કાસ આગળ વધી ગયા, એટલે કુચ તરી શખવા આ ઠેકા- “ો આઠ વાગતાં આવી પેઢાંચ્યા ત્યારે માણુસ અને ધાડાં અતિરાય થા- “કી ગયાં હતાં. “જે માણસા ધાયલ થયાં તથા મરણ પામ્યાં તેનું પત્રક આ સાથે મેક- “યુ છે, જે માણસા ખર્ચે છે તે સેા વશા રાત્રુના હાથમાં પકડાયાં હરો અથવા મરણ પામ્યાં હશે. મારી ધારણામાં એમ આવેછે કે તેના મનમાં ‘‘લૂ’ઢ મેળવવાની આશા હરો તેથી આપણી ટાળીનાં માણસને એકઠાં કરવાને બ્યુલ કરવામાં આવી તે સમયે, સૂરજમલ તથા તેના અનુગામિયા છેક પા- “સે હતા તેની તેમને ખબર નહિ હોય તેથી તે ગામમાં રહી ગયાં હશે. “સૂરજમલ એક ખલેવાન દેશમાંથી બીન વધારે ખલવાન દેશમાં નાસતા ફરશે તેથી એને પકડવાનું અથવા એના નાશ કરવાનું કામ મને કઠણ લાગે છે. આવા પ્રકારના દેશમાં એના લશ્કર ઉપર માત્ર ખસે માણસથી હલા ક “વાને મને ડીક લાગતું નથી. હું એને નસાડી શકું એમાં મને કાંઇ દેતા નથી, પણ આપણને દરા ધણું નુકસાન થાય અને તે વળી, મને લાગેઅે ‘ૐ જે લાભ મેળવી લેવાના તેના પ્રમાણમાં કશા હિસાખમાં નહિ." ૨-